Saturday 20 October 2018

Darvajana Chokhata ( Pona 11" na ) ( 4 fut × 7 fut )





1. ઉપરનું લાકડું

(1) લંબાઈ : 48
(2) પહોળાઈ : પોણા 11 "
(3) નંગ : 1
(4) સાઈઝ : પોણા 3
(5) માર્કિંગ : ( બંને બાજુ 3 ઇંચ છોડીને પોણા 3 નું કોરાણ ) ( બંને બાજુ 2" બચાવીને  2" નું પહોળું કોરાણ બંને બાજુ  ) ( સવા " ની ઘીશી નીકળવી જોઈએ )



2. સાઈટ પરના લાંબા લાકડાં

(1) લંબાઈ : 7 ફૂટ
(2) પહોળાઈ :પોણા 11"
(3) નંગ : 2
(4) સાઈઝ : પોણા 3
(5) માર્કિંગ : ( ઉપર પોણા 3 નું માર્કિંગ ) ( અડધો ઇંચ લલ ) ( સવા 2 ઇંચની સાલ ) ( બંને બાજુુ 2" છોડીને 2" પહોળી સાલ ) ( વચ્ચે જેટલું બચે તેટલું ) ( વચ્ચે અંદરની લીટી કાપવી ) ( બારથી બંને બાજુ બારની લીટી કાપવી ) ( સાડા 78 નો દરવાજો ) ( નીચેથી 3 " છોડીને કાપ મારવો ) 

( ચોખટું  બેસાડીને ઉપરથી 7 ફૂટ લાબું રાખીને કાપી નાખવું ) ( નીચેથી 3 " પર કાપ મુકવો ) ( ઉપર બંને બાજુ એક - એક ખીલી મારીને નીચેની પટ્ટી મારવી ) ( નીચેથી 7 " છોડીને ઉપર એક - એક ખીલી મારવી ) ( પછી કાટ ખૂણો કરવો  ) ( પછી બબ્બે ખીલી મારી દેવાની ) ( પછી ઉપર ખુન્યા મારી દેવાના )


No comments:

Post a Comment

ડામાચો 3 × 6 ( 3" ના પાયા )

1. પાયા   1. લંબાઈ : 30" 2. પહોળાઇ : 3" 3. નંગ : 4 4. સાઈઝ : 3" 5. માર્કિંગ : ( નીચેથી 3" છોડીને 2" નું કોરાણ નંબર ...