Friday 19 October 2018

By Bal Stean ( 4 fut Unchu )

By Bal Sten ( 4 Fut Unchu )


1. પાયો


(1) લંબાઈ : સાડા 42
(2) પહોળાઈ : પોણા 4
(3) નંગ : 1
(4) સાઈઝ : પોણા 4
(5) માર્કિંગ : ( સેન્ટરમાં બંને બાજુ પોણા " નું કોરાણ ) ( પોણા 4" માં દોરો ઓછો લાબું ) ( ઉપર - નીચે 6" ગોળ પાયો ઉતારીને ડિઝાઇન બનાવવાની )

2. નીચે પાયામાં ઠોકવાના બાયા

(1) લંબાઈ : 2 ફૂટ ( 24" )
(2) પહોળાઈ : પોણા 5 "
(3) નંગ : 2
(4) સાઈઝ : પોણા 2"
(5) માર્કિંગ : ( સેન્ટરમાં વચ્ચે પોણા " ની સાલ ) ( પોણા 4" લાંબી સાલ ) ( 2" માં દોરો ઓછાની રાખીને બંનેમાં કાપી નાખવું ) ( મોલ્ડિંગ મશીન મારવું બધે )

3. ઉપર નું પાટિયું


(1) લંબાઈ : 21"
(2) પહોળાઈ : 18"
(3) નંગ : 1
(4) સાઈઝ : પોણા "
(5) માર્કિંગ : ( ચારે બાજુ સવા " × અડધા " ની પટ્ટી ઠોકવી )


4. Photos





No comments:

Post a Comment

ડામાચો 3 × 6 ( 3" ના પાયા )

1. પાયા   1. લંબાઈ : 30" 2. પહોળાઇ : 3" 3. નંગ : 4 4. સાઈઝ : 3" 5. માર્કિંગ : ( નીચેથી 3" છોડીને 2" નું કોરાણ નંબર ...