Saturday 20 October 2018

Baarina Chokhata ( pona 5" na ) ( 4 foot × 6 foot )



1. ઉભા લાકડાં

(1) લંબાઈ : 3 ફૂટ
(2) પહોળાઈ : 5" ને દોરો
(3) નંગ : 4
(4) સાઈઝ : પોણા 3"
(5) ઘીશી : સવા " × અડધો "
(6) માર્કિંગ : ( બારો - બાર : 3 ફૂટ ) ( બંને બાજુ પોણા 3" નું માર્કિંગ ) ( બારથી બંને બાજુ અડધા" ના લલ ) ( સવા 2" ની સાલ ) 




2. આડા લાકડાં કોરાણ વાળા 

(1) લંબાઈ : 78"
(2) પહોળાઈ : 5" ને દોરો
(3) નંગ : 2
(4) સાઈઝ : પોણા 3"
(5) ઘીશી : સવા " × અડધો "
(6) માર્કિંગ : ( બંને બાજુ 3" છોડીને પોણા 3" નું કોરાણ ) ( 15" રાખીને પોણા 3" નું કોરાણ બંને બાજુ ) ( વચ્ચે 31" ની જગ્યા બચવી જોઈયે ) ( વચ્ચે બંને બારી  સવા 16" ની લાગશે ) ( સાઈટ પરની બંને બારી 16" ની લાગશે )( બધે જ ખીલી મારીને કાટ ખૂણો કરવો ) ( પછી ખુન્યા મારી દેવાના )

3. Photos





No comments:

Post a Comment

ડામાચો 3 × 6 ( 3" ના પાયા )

1. પાયા   1. લંબાઈ : 30" 2. પહોળાઇ : 3" 3. નંગ : 4 4. સાઈઝ : 3" 5. માર્કિંગ : ( નીચેથી 3" છોડીને 2" નું કોરાણ નંબર ...