Thursday 25 October 2018

Darvaajaana Chokhata ( pona 5" na )




1. ઉપરનું લાકડું

(1) લંબાઈ : 48
(2) પહોળાઈ : 5" ને દોરો
(3) નંગ : 1
(4) સાઈઝ : પોણા 3
(5) માર્કિંગ : ( બંને બાજુ 3 ઇંચ છોડીને પોણા 3 નું કોરાણ ) ( બંને બાજુ દોડ ઇંચ બચાવીને વચ્ચે કોરાણ આપવું ) ( સવા ની ઘીશી નીકળવી જોઈએ )




2. સાઈટ પરના લાંબા લાકડાં

(1) લંબાઈ : 7 ફૂટ
(2) પહોળાઈ : 5" ને દોરો
(3) નંગ : 2
(4) સાઈઝ : પોણા 3
(5) માર્કિંગ : ( ઉપર પોણા 3 નું માર્કિંગ ) ( અડધો ઇંચ લલ ) ( સવા 2 ઇંચની સાલ ) ( દરવાજો સાડા 37" × 78" નો આવશે )

( ચોખટું  બેસાડીને ઉપરથી 7 ફૂટ લાબું રાખીને કાપી નાખવું ) ( નીચેથી 3 " પર કાપ મુકવો ) ( ઉપર બંને બાજુ એક - એક ખીલી મારીને નીચેની પટ્ટી મારવી ) ( નીચેથી 7 " છોડીને ઉપર એક - એક ખીલી મારવી ) ( પછી કાટ ખૂણો કરવો  ) ( પછી બબ્બે ખીલી મારી દેવાની ) ( પછી ઉપર ખુન્યા મારી દેવાના )

3.Photos





No comments:

Post a Comment

ડામાચો 3 × 6 ( 3" ના પાયા )

1. પાયા   1. લંબાઈ : 30" 2. પહોળાઇ : 3" 3. નંગ : 4 4. સાઈઝ : 3" 5. માર્કિંગ : ( નીચેથી 3" છોડીને 2" નું કોરાણ નંબર ...