Saturday 27 October 2018

Baajat 23" × 23"



1. પાયા 

(1) લંબાઈ : 8
(2) પહોળાઈ : અડી
(3) નંગ : 4
(4) સાઈઝ : અડી × અડી
(5) માર્કિંગ : ( ઉપરથી પોણા 3 નું કોરાણ ઉપર પોણા નો લલ )
( તેનાથી નીચે 1 ઇંચનો લલ નીચે ઉતારવાની ડિઝાઇન )


2. બાયા

(1) લંબાઈ : 21"
(2) પહોળાઈ : પોણા 3
(3) નંગ : 4
(4) સાઈઝ : સવા
(5) માર્કિંગ : ( બારો - બાર : 21" ) ( અંદર - અંદર : સાડા 17" ) ( બંને બાજુ પોણા 2 " ની સાલ )

3. ઉપરનું પાટિયું

(1) લંબાઈ : 23" × 23"
(2) પહોળાઈ : 23" × 23"
(3) નંગ : 1
(4) સાઈઝ : પોણા ઇંચ ( અડધો " ને દોરો )
(5) માર્કિંગ : ( ચારે બાજુ 1" છોડીને પાટિયું ઠોકવું )

No comments:

Post a Comment

ડામાચો 3 × 6 ( 3" ના પાયા )

1. પાયા   1. લંબાઈ : 30" 2. પહોળાઇ : 3" 3. નંગ : 4 4. સાઈઝ : 3" 5. માર્કિંગ : ( નીચેથી 3" છોડીને 2" નું કોરાણ નંબર ...