Tuesday 30 October 2018

Baari ( Ubha Round Vali ) ( 15" × sava 43 )



1.લાંબી પટ્ટી

(1) લંબાઈ : સાડા 43"
(2)પહોળાઈ : પોણા 3"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા"
(5) માર્કિંગ : ( બારોબાર : સાડા 43 " ) ( બંને બાજુ પોણા 3" નું માર્કિંગ ) ( બારથી પોણા " નો લલ ) ( અંદર થી અડધો " લલ ) 

(6) ઉભા રાઉન્ડ વાળી પટ્ટી નું માર્કિંગ : ( સેન્ટર થી સાડા 3" બંને બાજુ કાઢીને પોણા 3" નું કોરાણ )

(7) વચ્ચેની બારી બે નું માર્કિંગ : ( 4" છોડીને પોણા 3" નું કોરાણ ) × ( પોણા 3" છોડીને પોણા 3" નું કોરાણ )

(8) ઘીશી : અડધો " × અડધો " ને દોરો





2. ટૂંકી પટ્ટી

(1) લંબાઈ : 15" ને દોરો
(2)પહોળાઈ : પોણા 3"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા"
(5) માર્કિંગ : ( બંને બાજુ પોણા 3" નું માર્કિંગ ) ( ખરા બાજુથી અડધો ઇંચ અંદર લલ )

(6) કોરાણ વાળા બાયા નું માર્કિંગ :  3" નું માર્કિંગ બારથી પોણા " લલ બાકીનું કોરાણ ) ( અડધી " ને દોરો પાછળ ફિકક્ષ લિટયું ) 


3. વચ્ચેના રાઉન્ડ વાળા ( અડધો " ને દોરા ની સાઈઝ વાળું )


  • (1) માર્કિંગ : વચ્ચેનું રાઉન્ડ વાળું બારથી કાપીને માર્કિંગ કરીને કોરીને બધું કમ્પ્લેટ કરીને લાસ્ટમાં કાપવું એક " ની સાલ રાખવી
વચ્ચે સેન્ટમાં સેવન - સિસમ ભરવાની ઘીશી

4. Photos












No comments:

Post a Comment

ડામાચો 3 × 6 ( 3" ના પાયા )

1. પાયા   1. લંબાઈ : 30" 2. પહોળાઇ : 3" 3. નંગ : 4 4. સાઈઝ : 3" 5. માર્કિંગ : ( નીચેથી 3" છોડીને 2" નું કોરાણ નંબર ...