Friday, 1 February 2019

પેટી પલંગ નીચો

1. આગળનું ફાલકું

1. આગળના પાયા

(1) લંબાઈ : સાડા 22"
(2) પહોળાઈ : 4" ને દોરો
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( નીચેથી 3" ને દોરો છોડીને પોણા 9" નું કોરણ ઉપર અડધા " નો લલ )
( નીચેથી 20" છોડીને અડી " ની સાલ )

2. વચ્ચેના બે પાટિયા

(1) લંબાઈ :
(2) પહોળાઈ : કોરણ થી સાલ સુધી ફિક્સ
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( નીચેના પાટિયા માં સવા " ની સાલ )
( ઉપરના પાટીયામાં અડધો " સાલ )

3. ઉપરનું ડિઝાઇન વાળું પાટિયું

(1) લંબાઈ :
(2) પહોળાઈ : સાડા 8"
(3) નંગ : 1
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બંને બાજુ 4" ને દોરાનું માર્કિંગ )
( બારથી પોણા " લલ )
( અંદર થી અડધો " લલ )
( અડી " ઊંડું કોરણ )



2. પાછળ નું ફાલકું

1. પાછળના પાયા

(1) લંબાઈ :
(2) પહોળાઈ :
(3) નંગ :
(4) સાઈઝ :
(5) માર્કિંગ :

2.પાછળ નું પાટિયું

(1) લંબાઈ :
(2) પહોળાઈ :
(3) નંગ :
(4) સાઈઝ :
(5) માર્કિંગ :


3. સાઈટ પરના ફાલકા

1. સાઈટ પરના પાટિયા

(1) લંબાઈ : 77"
(2) પહોળાઈ : સાડા 8"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર 77" )
( અંદર - અંદર સાડા 75 " )
( બંને બાજુ પોણા" ની સાલ )

No comments:

Post a Comment

ડામાચો 3 × 6 ( 3" ના પાયા )

1. પાયા   1. લંબાઈ : 30" 2. પહોળાઇ : 3" 3. નંગ : 4 4. સાઈઝ : 3" 5. માર્કિંગ : ( નીચેથી 3" છોડીને 2" નું કોરાણ નંબર ...