001. સુરજ વાળો પલંગ : ₹ 3500
002. સુરજ વાળો સાદો સોફા સેટ : ₹ 10000
003. બારીનાં ઢાંકણ : 900 ફિટિંગ સાથે
003. બારીનાં ઢાંકણ : 900 ફિટિંગ સાથે
004. સુરજ વાળો સાદો સોફો : 5000
005. સુરજ વાળા સાદા સોફાની ખુરશી : 2500
006. ફોલ્ડિંગ હિંચકો : 6000
007. સાદો ટેબલ : 2500
008. ચોખટા 5" × 3" : 900
009. સાદી સેટી : 2000
010. સાદો પલંગ : 3000
011. ત્રણ ઢીંગલાં વાળી ટીપોય : 1500
012. બંદૂક વાળો સોફો : 7000
013. બંદૂકવાળા સોફાની ખુરશી : 3500
014. હરણવાળો ડાઇનિંગ ટેબલ : 3000
015. ડાઇનિંગ ની ખુરશી ઉપર રાઉન્ડ વાળી : 1500
016. બંને બાજુ ફુલવાળો પેટી પલંગ : 9000
017. મોરની કલગીવાળો પેટી પલંગ : 7000
018. સાદો પેટી પલંગ : 6000
019. ગલ્લા વાળો ટેબલ : 3500
020. ડાઇનિંગ ટેબલ & 6 ખુરશી : 12000
021. સોફા સેટ રાઉન્ડ વાળા : 12000
022. મોરવાળા સોફા સેટ : 11000
023. 5 નું ચોખટું : 900
024. 9 નું ચોખટું : 1500
025. 11 નું ચોખટું : 1700
026. સાદો દરવાજો બે તકતી વાળો : 4500 ફિટિંગ સાથે
027. સાદો દરવાજો તકતી વાળો : 5000 ફિટિંગ સાથે
028. બારી બે તકતી વાળી : 900 ફિટિંગ સાથે
029. હિંચકો ફોલ્ડિંગ વાળો : 6000
030. ટેબલ ગલ્લા વાળો : 4000
031. કોમ્પ્યુટર ટેબલ : 4500
032. ટીપોય નીચે નાના પાયા વાળી : 1800
033. પેટી પલંગ ગલ્લાવાળા : 10000
034. પેટી પલંગ ચાંદવાળો : 8000
035. પેટી પલંગ સાદો : 6000
036. બારીનું ચોખટું 3F ફાલકામાં : 1200
037. બારીનું ચોખટુ 3F સરિયા વાળું : 1500
038. બારીનું ચોખટું 4F માં 1500
039. બારીનું ચોખટું 4F માં 1800
040. પાટલો : 400
041. કબાટ : 12000
042. ડ્રેસિંગ ટેબલ સામે કાચ વાળો : 5000043. ટેબલ સ્ટુલ : 1200
044. પાંદડી વાળો સોફા સેટ : 12000
045. પાંદડી વાળો સોફો : 6000
046. પાંદડી વાળા સોફાની ખુરશી : 3000
047. બે ગલ્લા વાળા બોક્સ 1700
048. મંદિર હાથી વાળું : 3500
049. મંદિર ગલ્લા વાળું : 3000
050. Tv કબાટ 4 ઢાકન વાળો : 15000
No comments:
Post a Comment