Friday, 1 February 2019

પેટ્ટી પલંગ ( લખોટા વાળો )

1. આગળ નું ફાલકું

1. પાયા 
(1) લંબાઈ : પોણા 27"
(2) પહોળાઈ : સાડા 4" ને દોરો
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા"
(5) માર્કિંગ :  ( અડી " છોડીને 4" નું માર્કિંગ  અંદર અડધા " નો લલ )
( તેનાથી ઉપર સાડા 7" છોડીને 4" નું કોરાણ બંને બાજુ અડધા " ના લલ )
( તેનાથી ઉપર સાડા 7" છોડીને  સવા " ની સાલ )

2. 4" ની પટ્ટી
(1) લંબાઈ : 54"
(2) પહોળાઈ : 4"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : 54" )
( અંદર - અંદર : સવા 51" )
( સેન્ટરમાં સાડા 4" નું કોરાંણ બંને બાજુ અડધા " ના લલ )
( બંને બાજુ સવા " ની સાલ )

3. નીચેની 2 તકતી
(1) લંબાઈ : સવા 24"
(2) પહોળાઈ : સાડા 8"
(3) નંગ : 2
(4) સાઈઝ : અડધો " ને દોરો


4. ઉપરની ડિઝાઇન વાળી પટ્ટી
(1) લંબાઈ :
(2) પહોળાઈ :
(3) નંગ : 1
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : )
( બંને બાજુ સાડા 4" ને દોરા નું માર્કિંગ )
( અંદર - અંદર અડધા " ના લલ )
( બારથી 1" ના લલ )

5. સાડા 7" ના ઉભા બાયા
(1) લંબાઈ : 10"
(2) પહોળાઈ : સાડા 4"
(3) નંગ : 7
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : 10" )
( અંદર - અંદર : સાડા 7" )
( બંને  બાજુ સવા " ની સાલ )

2. પાછળનું ફાલકું

1. પાયા
(1) લંબાઈ : સાડા 20"
(2) પહોળાઈ : સાડા 4" ને  દોરો
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( અડી " છોડીને 4" નું માર્કિંગ  અંદર અડધા " નો લલ )
( તેનાથી ઉપર સાડા 7" છોડીને 4" નું કોરાણ અંદર અડધા " નો લલ )
( તેનાથી ઉપર સવા " છોડીને સાલ )

2. આડા બાયા પટ્ટી
(1) લંબાઈ : 54"
(2) પહોળાઈ : 4"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : 54" )
( અંદર - અંદર : સવા 51" )
( બંને બાજુ સવા " ની સાલ )


3. સાઈટ પરના ફાલકા

1. લાંબી પટ્ટી
(1) લંબાઈ : સવા 73"
(2) પહોળાઈ : 4"
(3) નંગ : 4
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : સવા 73" )
( અંદર - અંદર : સવા 72" )
( બંને બાજુ અડધા ' ની સાલ છોડીને સાડા 4" નું કોરાંણ બારથી પોણા " નો લલ ) 
( અંદરથી અડધા " ના લલ )
( સેંટરમાં સાડા 4" નું કોરાંણ બંને બાજુ અડધા " ના લલ )

2. તકતી
(1) લંબાઈ : સવા 30"
(2) પહોળાઈ : સાડા 8"
(3) નંગ : 2
(4) સાઈઝ : અડધો " ને દોરો

No comments:

Post a Comment

ડામાચો 3 × 6 ( 3" ના પાયા )

1. પાયા   1. લંબાઈ : 30" 2. પહોળાઇ : 3" 3. નંગ : 4 4. સાઈઝ : 3" 5. માર્કિંગ : ( નીચેથી 3" છોડીને 2" નું કોરાણ નંબર ...