Saturday 13 March 2021

ખુરશી ઉપર રાઉન્ડ વાળી

 













1. પાછળનું ફાલકું

1. પાછળના પાયા
1. લંબાઈ : 36" (3 ફૂટ)
2. પહોળાઈ : અડી"
3. સાઈઝ : પોણા 2"
4. નંગ : 2
5. માર્કિંગ : ( નીચેથી 18" છોડીને તેનાથી નીચે પોણા 3" નું કોરાણ )
( તેનાથી નીચે અડી" છોડીને સાવ" નું કોરાણ )
( નીચેથી ઉપર પોણા 35" છોડીને સવા" ની સાલ )



2. પાછળનું કોરાણ વાળું બાયું વચ્ચેનું
1. લંબાઇ : સાડા 13"
2. પહોળાઈ : પોણા 3"
3. સાઈઝ : સવા"
4. નંગ : 1
5. માર્કિંગ : ( બારો - બાર : સાડા 13" )
( અંદર - અંદર : 11" )
( બંને સાઇટે સવા" ની સાલ )
( બંને સાઇટે2" ની જગ્યા છોડીને દોડ" નું કોરાણ )
( બાકી 1" ને દોરાની ખાલી જગ્યા )



3. ઉપરનું રાઉન્ડ
1. લંબાઈ : 16"
2. પહોળાઈ : 8"
3. સાઈઝ : સવા"
4. નંગ : 1
5. માર્કિંગ : ( બારો - બાર 16" )
( બંને સાઇટે આદિ" નું માર્કિંગ બંને સાઇટે પોણા" ના લલ )

( સેન્ટરમાં 3" નું કોરાણ )
( બંને સાઇટે અડી" ની ખાલી જગ્યા છોડીને 3" નું કોરાણ )
( બંને સાઇટે પોણા 2" ની ખાલી જગ્યા )




4. ટેકવાની પટ્ટી
1. લંબાઈ : 24"
2. પહોળાઈ : 3" ( નીચે દોડ " )
3. સાઈઝ : અડધો "
4. નંગ : 3
5. માર્કિંગ : ( ઉપર અડધો" અંદર સાલ )
( નીચે સવા" અંદર સાલ )









2. સાઈટ પરના બંને

1. ઉપરના બાયા
1. લંબાઈ  : 18"
2. પહોળાઈ : પોણા 3"
3. સાઈઝ : 1"
4. નંગ : 2
5. માર્કિંગ : ( બારો - બારો : 18" )
( અંદર - અંદર : સવા 15 " )
( બંને સાઇટે સવા" ની સાલ )


2. નીચેના બાયા
1. લંબાઈ  : 18"
2. પહોળાઈ : સવા"
3. સાઈઝ : 1"
4. નંગ : 2
5. માર્કિંગ : ( બારો - બારો : 18" )
( અંદર - અંદર : સવા 15 " )
( બંને સાઇટે સવા" ની સાલ )








3. આગળનું ફાલકું

1. ઉપરના બાયા
1. લંબાઈ  : સાડા 15"
2. પહોળાઈ : પોણા 3"
3. સાઈઝ : 1"
4. નંગ : 1
5. માર્કિંગ : ( બારો - બાર : સાડા 15" )
( અંદર - અંદર : 13" )
( બંને સાઇટે સવા" ની સાલ )

2. નીચેના બાયા
1. લંબાઈ  : સાડા 15"
2. પહોળાઈ : સવા"
3. સાઈઝ : 1"
4. નંગ : 1
5. માર્કિંગ : ( બારો - બાર : સાડા 15" )
( અંદર - અંદર : 13" )
( બંને સાઇટે સવા" ની સાલ )


3. આગળના પાયા

1. લંબાઈ  : 18"
2. પહોળાઈ :  2"
3. સાઈઝ : 2"
4. નંગ : 2
5. માર્કિંગ : ( બારો - બાર :  18" )
(ઉપર પોણા 3" નું કોરાણ ઉપરથી પોણા " નો લલ )
( તેનાથી નીચે અડી" છોડીને સવા" નું કોરાણ )

3. ઉપરનું પાટિયું
1. લંબાઈ  :  17"
2. પહોળાઈ : 18"
3. સાઈઝ : 1" માં દોરો ઓછો
4. નંગ : 1
5. માર્કિંગ : ( પાછળ ફસાવી દેવાનું )




No comments:

Post a Comment

ડામાચો 3 × 6 ( 3" ના પાયા )

1. પાયા   1. લંબાઈ : 30" 2. પહોળાઇ : 3" 3. નંગ : 4 4. સાઈઝ : 3" 5. માર્કિંગ : ( નીચેથી 3" છોડીને 2" નું કોરાણ નંબર ...