Wednesday 14 November 2018

બંને બાજુ બારી વાળું ચોખટું ( 7 × 6 ફૂટ )



1. ઉપનું લાકડું

(1) લંબાઈ : 6 ફૂટ
(2) પહોળાઈ : પોણા 9 "
(3) નંગ : 1
(4) સાઈઝ : પોણા 3 "
(5) ઘીશી : દોડ "
(6) માર્કિંગ : ( વચ્ચે સેન્ટરમાં  ) × ( બંને બાજુ 1 ફૂટ ) × ( વચ્ચે 37 " ) × ( 38 " નો દરવાજો  ) × ( બંને સાઇટે 13 " ની બારી )

2. ઉભા લાકડા વચ્ચેના લાંબા

(1) લંબાઈ : 7 ફૂટ
(2) પહોળાઈ : પોણા 9 "
(3) નંગ : 2
(4) સાઈઝ : પોણા 3 "
(5) ઘીશી : દોડ "
(6) માર્કિંગ : ( ઉપર સાલ ) × ( નીચેથી 18" છોડી
ને પોણા 3 " નું કોરણ દોડ" ઊંડું કોરણ )

3. સાઈટ પરના ઉભા લાકડા સાલ વાળા

(1) લંબાઈ : 6 ફૂટ
(2) પહોળાઈ : પોણા 9 "
(3) નંગ : 2
(4) સાઈઝ : પોણા 3 "
(5) ઘીશી : દોડ "
(6) માર્કિંગ : ( ઉપર નીચે બંને બાજુ સાલ ) × ( બંને બાજુ સરિયા.    16 + 16 = 32 )

4. નીચેના ટૂંકા કોરાણ - સાલ વાળા

(1) લંબાઈ : સાડા 18"
(2) પહોળાઈ : પોણા 9 "
(3) નંગ : 2
(4) સાઈઝ : પોણા 3 "
(5) ઘીશી : દોડ "
(6) માર્કિંગ : ( બારથી 3" છોડીને પોણા 3" નું કોરણ ) × ( 12" છોડીને દોડ" ની સાલ )


Photos


No comments:

Post a Comment

ડામાચો 3 × 6 ( 3" ના પાયા )

1. પાયા   1. લંબાઈ : 30" 2. પહોળાઇ : 3" 3. નંગ : 4 4. સાઈઝ : 3" 5. માર્કિંગ : ( નીચેથી 3" છોડીને 2" નું કોરાણ નંબર ...