Friday 12 October 2018

Chhota Tebal ( Uchaai 13 )



1. પાયા 

(1) લંબાઇ : સવા 13
(2) પહોળાઈ : પોણા 2 માં દોરો ઓછો
(3) નંગ : 4
(4) સાઈઝ : પોણા 2 માં દોરો ઓછો
(5) માર્કિંગ : ( સવા 13 બારો - બાર )
( નીચે 2 ઇંચ છોડીને સવા 1 નું કોરાણ )
( ઉપરથી અડી ઇંચનું કોરાણ ઉપર અડધા ને દોરા નો લલ )

2. ઉપરના બાયા 

(1) લંબાઈ : 12 ને દોરો
(2) પહોળાઈ : અડી
(3) નંગ : 4
(4) સાઈઝ : સવા
(5) માર્કિંગ : ( ક્રોસ પ્રમાણે ) ( સવા ઇંચ સાલ )

3. નીચેના બાયા

(1) લંબાઈ : સવા 12
(2) પહોળાઈ : સવા
(3) નંગ : 4
(4) સાઈઝ : સવા
(5) માર્કિંગ : ( ક્રોસ પ્રમાણે ) ( સવા ઇંચ સાલ )

4. પાટિયું

(1) લંબાઈ : સવા 12"
(2) પહોળાઈ : સવા 12"
(3) નંગ : 1
(4) સાઈઝ : પોણા ઇંચ
(5) માર્કિંગ : ( ચારે ખૂણા સરખા રાખીને ઠોકવું )

5. પાટિયા નીચે ચારે બાજુ 1" ની પટ્ટી

(1) લંબાઈ : માપ પ્રમાણે
(3) પહોળાઈ : 1"
(3) નંગ : 4
(4) સાઈઝ : 1"
(5) માર્કિંગ : ચારે ખૂણા ક્રોસ 

6. ઉપર નીચે ક્રોસ

(1) ઉપર : સવા 10 " 
(2) નીચે : સવા 13 "


7. Tebal Ke Photos




No comments:

Post a Comment

ડામાચો 3 × 6 ( 3" ના પાયા )

1. પાયા   1. લંબાઈ : 30" 2. પહોળાઇ : 3" 3. નંગ : 4 4. સાઈઝ : 3" 5. માર્કિંગ : ( નીચેથી 3" છોડીને 2" નું કોરાણ નંબર ...