Thursday 18 November 2021

સાદો ટેબલ 4 × 2 ફૂટ

 











1. પાયા

1. લંબાઈ : 29"

2. પહોળાઇ : 2"

3. નંગ : 4

4. સાઈઝ : 2"

5. માર્કિંગ : ( નીચેથી 3" છોડીને પોણા 2" નું કોરણ )

( ઉપર પોણા 3" નું કોરણ ઉપરથી પોણા " નો લલ )

( નંબર પ્રમાણે પાયા માં નીચે માર્કિંગ કરવું )


2. ટૂંકા બાયા ઉપર ના

1. લંબાઈ : સાડા 20"

2. પહોળાઇ : પોણા 3"

3. નંગ : 2

4. સાઈઝ : સવા"

5. માર્કિંગ : ( બારો - બાર : સાડા 20" )

( અંદર - અંદર સાડા 18" )

( બંને સાઇટે 1" ની સાલ )


3. નીચેના બાયા

1. લંબાઈ : સાડા 20"

2. પહોળાઇ : પોણા 2"

3. નંગ : 2

4. સાઈઝ : સવા "

5. માર્કિંગ :  ( બારો - બાર : સાડા 20" )

( અંદર - અંદર સાડા 18" )

( બંને સાઇટે 1" ની સાલ )

( વચ્ચે સેન્ટર માં પોણા 3" કોરણ )


4. સાઈટ પરના લાંબા બાયા

1. લંબાઈ : સાડા 44"

2. પહોળાઇ : પોણા 3"

3. નંગ : 2

4. સાઈઝ : સવા "

5. માર્કિંગ :  ( બારો - બાર : સાડા 44" )

( અંદર - અંદર સાડા 42" )

( બંને સાઇટે 1" ની સાલ )


5. નીચે સપોર્ટ પટ્ટી

1. લંબાઈ : 45"

2. પહોળાઇ : પોણા 3"

3. નંગ : 1

4. સાઈઝ : સવા "

5. માર્કિંગ :  ( બારો - બાર : 45" )

( અંદર - અંદર 44" )

( બંને સાઇટે અડધા" ની સાલ )


6. વચ્ચેનો સપોર્ટ ઉપર

1. લંબાઈ : 20"

2. પહોળાઇ : 2"

3. નંગ : 1

4. સાઈઝ : સવા "

5. માર્કિંગ : ( સેન્ટરમાં )


7. ઉપરનું પાટિયું 

1. લંબાઈ : 48" ( 4 ફૂટ )

2. પહોળાઇ : 24" ( 2 ફૂટ )

3. નંગ : 1

4. સાઈઝ : પોણા "

5. માર્કિંગ :  ( પોણા " બાર રાખવું )


ડામાચો 3 × 6 ( 3" ના પાયા )

1. પાયા   1. લંબાઈ : 30" 2. પહોળાઇ : 3" 3. નંગ : 4 4. સાઈઝ : 3" 5. માર્કિંગ : ( નીચેથી 3" છોડીને 2" નું કોરાણ નંબર ...