Thursday 5 August 2021

ટીપોય નીચે પાયા વાળી























1. લાંબી પેટ્ટી
1. લંબાઈ : સાડા 35"
2. પહોળાઈ : પોણા 3"
3. નંગ : 2
4. સાઈઝ : સવા"
5. માર્કિંગ : ( અંદર - અંદર : 30" )
( બંને સાઇટે પોણા 3" નું કોરણ બારથી પોના" ના લલ )

2. ટૂંકી પટ્ટી
1. લંબાઈ : 17"
2. પહોળાઈ : પોણા 3"
3. નંગ : 2
4. સાઈઝ : સવા"
5. માર્કિંગ : ( બારો - બાર : 17" )
( અંદર - અંદર : 15" )
( બંને સાઇટે 1" ની સાલ )



2. પાયા ઉપરના 13"

1. લંબાઈ : 13"
2. પહોળાઈ : અડી"
3. નંગ : 4
4. સાઈઝ : પોણા 3"
5. માર્કિંગ : ( નીચે પોના 3" નું કોરાણ નીચે પોના " નો લલ)
( ટૂંકા બાયા બાજુથી અંદર થી ફેસ રાખવું અંદર થી લિટયું મારવું સાલમાં પણ અંદર થી લિટયું મારવું )

( લાંબી પટ્ટી બાજુથી 1દોરો બારથી છોડીને અંદર થી બાયું આવવું જોઈએ )


3. નીચેના લાંબા બાયા 

1. લંબાઈ : 32"
2. પહોળાઈ : પોણા 3"
3. નંગ : 2
4. સાઈઝ : સવા "
5. માર્કિંગ : ( અંદર : અંદર : 30" )
( બારો - બાર : 32" )
( બંને સાઇટે 1" ની સાલ )


4. નીચેના ટૂંકા બાયા

1. લંબાઈ : 15"
2. પહોળાઈ : પોણા 3"
3. નંગ : 2
4. સાઈઝ : સવા "
5. માર્કિંગ : ( બારો - બાર : 15" )
( અંદર - અંદર : 13" )
( બંને સાઇટે 1" ની સાલ )


5. નીચેની ફ્રેમ ચકલા વાળી

1. લાંબી પેટ્ટી

1. લંબાઈ : સાડા 35"
2. પહોળાઈ : પોણા 3" 
3. નંગ : 2
4. સાઈઝ : 1"
5. માર્કિંગ : ( અંદર - અંદર : 30" )
( બંને સાઇટે પોણા 3" નું કોરાણ બારથી પોણા " ના લલ )

2. ટૂંકી પટ્ટી
1. લંબાઈ : 15"
2. પહોળાઈ : પોણા 3"
3. નંગ : 2
4. સાઈઝ : 1"
5. માર્કિંગ : ( બારો - બાર : 15" )
( અંદર - અંદર : 13" )
( બંને સાઇટે 1" ની સાલ )


6. નીચેના પાયા

1. લંબાઈ : 2"
2. પહોળાઈ : પોણા 2"
3. નંગ : 4
4. સાઈઝ : સવા"
5. માર્કિંગ : ( ઉપરના પાયા સેટિંગ આવે તે રીતે )



7. પાયા ઉપરની મોલ્ડીંગ પેટ્ટી
1. લંબાઈ : 3"
2. પહોળાઈ : 1"
3. નંગ : 16
4. સાઈઝ : અડધો "
5. માર્કિંગ : ( નીચે પાયા પ્રમાણે ઉપર 3 " રાખીને ક્રોસ કાપીને ઠોકવી )


8. નીચેની પટ્ટી
1. લંબાઈ : 15"
2. પહોળાઈ : 2"
3. નંગ : 11
4. સાઈઝ : 3 દોરા
5. માર્કિંગ : 

ડામાચો 3 × 6 ( 3" ના પાયા )

1. પાયા   1. લંબાઈ : 30" 2. પહોળાઇ : 3" 3. નંગ : 4 4. સાઈઝ : 3" 5. માર્કિંગ : ( નીચેથી 3" છોડીને 2" નું કોરાણ નંબર ...