Friday 29 January 2021

ડાઇનિંગ ટેબલ ( હરણ ના સિંગડા વાળો )





 1. સાઈટ પરના ફાલકા

1. નીચેના બાયા
1. લંબાઈ : 36" ( 3 ફૂટ )
2. પહોળાઈ : સાડા 6"
3. સાઈઝ : પોણા 2"
4. નંગ : 2
5. માર્કિંગ : ( વચ્ચે સેન્ટર કરીને એક " નો લલ મૂકીને બંને સાઇટે પોણા 4" નું માર્કિંગ બંને સાઇટે બારથી પોણા" ના લલ )

2. સિંગડા વાળા બાયા
1. લંબાઈ : સાડા 31"
2. પહોળાઈ : 7"
3. સાઈઝ : પોણા 2"
4. નંગ : 4
5. માર્કિંગ : ( નીચે દોડ " ની સાલ ) ( તેનાથી ઉપર 30" ) ( બરો - બાર : 35" × 42" )





2. વચ્ચેનો બોહો

1. લંબાઈ : 44"
2. પહોળાઈ : 8"
3. સાઈઝ : પોણા 2"
4. નંગ : 1
5. માર્કિંગ : ( અંદર અંદર : સાડા 38" ) ( બંને સાઇટે પોણા 3" ની સાલ ) ( બંને સાઇટે 1" ના મૂડકા )


3. ઉપરની ફ્રેમ ( 3 × 5 ફૂટ ) બારો - બાર )

1. સાઈટ પરના રાઉન્ડ
1. લંબાઈ : 36" ( 3 ફૂટ )
2. પહોળાઈ : 9" ( પોણા 3" ના બનાવવાના )
3. સાઈઝ : 1"
4. નંગ : 2
5. માર્કિંગ : ( બારો - બાર : 36" ) ( બંને સાઇટે પોણા 3" નું માર્કિંગ બંને સાઇટે અડધા " ના લલ )


2. લાંબી પટ્ટી
1. લંબાઈ : સાડા 44"
2. પહોળાઈ : પોણા 3"
3. સાઈઝ : 1"
4. નંગ : 2
5. માર્કિંગ : ( અંદર - અંદર : 42" ) ( બંને સાઇટે સવા" ની સાલ )

ડામાચો 3 × 6 ( 3" ના પાયા )

1. પાયા   1. લંબાઈ : 30" 2. પહોળાઇ : 3" 3. નંગ : 4 4. સાઈઝ : 3" 5. માર્કિંગ : ( નીચેથી 3" છોડીને 2" નું કોરાણ નંબર ...