Friday 10 July 2020

આખો મોર વાળો સોફો




1. આગળનું ફાલકું

1. આગળની પટ્ટી
1. લંબાઈ : 65"
2. પહોળાઈ : પોણા 4"
3. સાઈઝ : સવા "
4. માર્કિંગ : ( 63" અંદર - અંદર ) 
( બંને બાજુ 1" ની સાલ )
( અડધો" ને દોરો ઘીશી )

2. બેઠક પટ્ટી
1. લંબાઈ : પોણા 23"
2.પહોળીઈ : પોણા 3"
3. સાઈઝ : અડધો" ને દોરો






2. પાછળનું ફાલકું

1. ઉપરની કોરણ વાળી ડિઝાઇન વાળી પટ્ટી
1. લંબાઈ : 63"
2. પહોળાઈ : સાડા 5"
3. સાઈઝ : સવા"
4. માર્કિંગ :

2. નીચેની કોરાણ વાળી પટ્ટી
1. લંબાઈ : 63"
2. પહોળાઈ : 3"
3. સાઈઝ : સવા"
4. માર્કિંગ : 

3. ઉભી પટ્ટી
1. લંબાઈ : સવા 21"
2. પહોળાઈ : પોણા 3"
3. સાઈઝ : 
4. માર્કિંગ : ( અંદર - અંદર પોણા 19" )
( બંને બાજુ સવા" ની સાલ )








3. સાઈટ પરના ફાલકા

1. પાછળના પાયા
1. લંબાઈ : 30"
2. પહોળાઈ : સવા 5" ને દોરો
3. સાઈઝ : સાવ" ને દોરો
4. માર્કિંગ : ( નીચેથી 8" છોડીને 9" નું કોરાણ )
( તેનાથી ઉપર સાડા 3" છોડીને દોડ " નું કોરાણ )

2. મોર
1. લંબાઈ : 25"
2. પહોળાઈ: સાડા 12"
3. સાઈઝ : સવા" ને દોરો
4. માર્કિંગ : ( સામેથી 23" છોડીને સાલ નીચે ,,, ઉપર કરતા 9" પર અડધા " નો ક્રોસ પાછળ )
( સામેનું કોરણ : પાછળ થી સાડા 21" છોડીને આગળ નું કોરાણ ,,,, પોણા 4" નું કોરાણ નીચે પોણા" નો લલ )

3. આગળના પાયા
1. લંબાઈ : 7"
2. પહોળાઈ : સવા 4"
3. સાઈઝ : સવા 4"
4. માર્કિંગ : 

4. હાથા
1. લંબાઈ : 30"
2. પહોળાઈ : 3" માં દોરો ઓછો
3. સાઈઝ : 3" માં દોરો ઓછો ( ફર્મો મૂકીને )
4. માર્કિંગ : 

5. ચકલા
1. લંબાઈ : ( લાંબા 70" ) × ( ટૂંકા 24" )
2. પહોળાઈ : 3"
3. સાઈઝ : 1" માં દોરો ઓછો
4. માર્કિંગ : ( અંદર - અંદર : 63" )
( લાંબામાં : બંને સાઇટે 3" નું  કોરાણ )
( ટૂંકામાં : સામેથી 1" ની સાલ )

6. વાંકીયા
1. લંબાઈ : 
2. પહોળાઈ : 
3. સાઈઝ : 
4. માર્કિંગ : 

ડામાચો 3 × 6 ( 3" ના પાયા )

1. પાયા   1. લંબાઈ : 30" 2. પહોળાઇ : 3" 3. નંગ : 4 4. સાઈઝ : 3" 5. માર્કિંગ : ( નીચેથી 3" છોડીને 2" નું કોરાણ નંબર ...