Tuesday 27 August 2019

Ucha Paya Valo Shofo ( ઉંચા પાયા વાળો સોફો )

પાછળનું ફાલકું ઘીશી માંથી સાડા 22" રાખીને ઠોકવું



1. આગળનું ફાલકું

(1) બેઠક પટ્ટી
1. લંબાઈ : સાડા 22" ને દોરો
2. પહોળાઇ : પોણા 3'
3. નંગ : 15
4. સાઈઝ : પોણા " માં જરાક ઓછું

5. માર્કિંગ : ( બંને સાઇટે ક્રોસ નીચેથી )



(2) આગળ ની ઘીશી વાળી આડી પટ્ટી
1. લંબાઈ : 66"
2. પહોળાઇ : પોણા 4"
3. નંગ : 1
4. સાઈઝ : સવા"

5. માર્કિંગ : ( અંદર - અંદર : 63" ) ( બંને સાઇટે દોડ " ની સાલ ) ( ઘીશી ઉપરની પટ્ટી પર નાની બોડર પટ્ટી મારવી બારથી પાયા ફેશ )






2.પાછળનું ફાલકું

(1) પાછળ ની ઉભી પટ્ટી
1. લંબાઈ : 21"
2. પહોળાઇ : પોણા 3"
3. નંગ : 15
4. સાઈઝ : કોરાણ પ્રમાણે 

5. માર્કિંગ : ( અંદર - અંદર : 19" ) ( બંને સાઇટે 1" ની સાલ )

(2) પાછળ ની ડિઝાઇન વાળી ઉપર ની પટ્ટી
1. લંબાઈ : સાડા 64"
2. પહોળાઇ : સાડા 5 ને દોરો
3. નંગ : 1
4. સાઈઝ : સવા"
5. માર્કિંગ : ( અંદર : અંદર : 63 " )


(3) પાછળ ની કોરણ વાળી નીચેની પટ્ટી
1. લંબાઈ : 63"
2. પહોળાઇ : પોણા 3"
3. નંગ : 1
4. સાઈઝ : સવા"

5. માર્કિંગ : ( બારો - બાર : 63" ) ( બાકી બધું ફરમો મૂકીને )


(2) પાછળના ફાલકા માં સપોર્ટ પટ્ટી 
1. લંબાઈ : 63"
2. પહોળાઇ : સવા"
3. નંગ : 1
4. સાઈઝ : પોણા "

5. માર્કિંગ : ( ઉપરથી બે દોરા ક્રોસ )











3. સાઈટ પરના ફાલકા




(1) હાથા 
1. લંબાઈ : સાડા 32"
2. પહોળાઇ : પોણા 4"
3. નંગ : 2
4. સાઈઝ : સવા"
5. માર્કિંગ : ( સામેથી પોણા 4" છોડીને સવા" ને દોરાનું કોરાણ )





(2) પાછળ ના પાયા 
1. લંબાઈ : સાડા 33"
2. પહોળાઇ : 5"
3. નંગ : 2
4. સાઈઝ : સવા"
5. માર્કિંગ : ( નીચે બે દોરા ક્રોસ ) ( નીચેથી 8" છોડીને પોણા 4" નું કોરાણ ઉપર - નીચે અડધા " ના લલ ) ( તેનાથી ઉપર 8 " છોડીને સવા " નું કોરાણ ઉપર નીચે અડધા " ના લલ ) ( ઉપરનું અંદરથી કોરાણ ફરમો મૂકીને પોણા 3 માં દોરો ઓછો કોરાણ ) 





(3) આગળ ના પાયા 
1. લંબાઈ : સાડા 20"
2. પહોળાઇ : પોણા 4"
3. નંગ : 2
4. સાઈઝ : પોણા 4" × પોણા 4"
5. માર્કિંગ : ( નીચેથી પોણા 8" છોડીને પોણા 4" નું કોરાણ ) ( પોણા 4" ના ઉપર પોણા " નો લલ ) ( તેનાથી ઉપર પોણા 8" ઉતારવાની 
ડિઝાઇન ) ( ઉપર પોણા " ની સાલ )




(4) વચ્ચેના બાયા
1. લંબાઈ : સાડા 23"
2. પહોળાઇ : પોણા 4"
3. નંગ : 2
4. સાઈઝ : સવા"
5. માર્કિંગ : ( પાછળ થી બે દોરા ક્રોસ ) ( ઉપરથી 21" ) ( બંને સાઇટે સવા " ની સાલ )





(5) વચ્ચેનું ઢીંગલા વાળું રાઉન્ડ
1. લંબાઈ : સવા 17"
2. પહોળાઇ : પોણા 9"
3. નંગ : 2
4. સાઈઝ : સવા"
5. માર્કિંગ :  ( ઉપરનું 2" ) ( અડી" ના ઢીંગલા ) ( નીચે જેટલું બચે તેટલું ) ( બાયા પરથી હાથા સુધી માપ કાઢી લેવો )


(6) ચકલા વાળી પટ્ટી
1. લંબાઈ : સોફા પ્રમાણે 
2. પહોળાઇ : પોણા 2"
3. નંગ : 3
4. સાઈઝ : અડધો ' ને દોરો 
5. માર્કિંગ : ( પાયા પાસે સેડા રાઉન્ડ મારવા )

ડામાચો 3 × 6 ( 3" ના પાયા )

1. પાયા   1. લંબાઈ : 30" 2. પહોળાઇ : 3" 3. નંગ : 4 4. સાઈઝ : 3" 5. માર્કિંગ : ( નીચેથી 3" છોડીને 2" નું કોરાણ નંબર ...