Wednesday 20 March 2019

સાગ સેવન સિસમ વાળો દરવાજો 80" × 34"














1. લાંબી પટ્ટી કોરાણ વળી : 80|| × 1|| × |5

(1) લંબાઈ : સાડા 80"
(2) પહોળાઈ : પોણા 5"
(3) નંગ : 2
(4) સાઈઝ : દોડ "
(5) માર્કિંગ : ( બારો - બાર સાડા 80" )
( બંને બાજુ પોણા 5 " નું માર્કિંગ બારથી સવા " લલ અંદર થી અડધો " લલ )

2. ટૂંકી પટ્ટી સાલ વળી : |5× 

Lambai + paholai : 34|| × |80

(1) લંબાઈ : સાડા 34"
(2) પહોળાઈ : પોણા 5"
(3) નંગ : 2
(4) સાઈઝ : દોડ"
(5) માર્કિંગ : ( ( બારો - બાર : સાડા 34" )
( બંને બાજુ પોણા 5' ની સાલ )


3. તરાપો  ( 1" સાઈઝ )

4. સાગ : 24×|5, સેવન : 10×|5 , સિસમ 11×|2,
( |5: 24 + 10 ) + ( 11× |2 )


||! Size

ટીપોય નીચે ગોળ પાયા વાળી





























(1) લંબાઈ : સાડા 13"
(2) પહોળાઈ : સાડા 4"
(3) નંગ : 4
(4) સાઈઝ : સવા"
(5) માર્કિંગ : ( નીચેથી સવા 3" નું કોરાણ નીચે 1" લલ )



2. લાંબી પટ્ટી
(1) લંબાઈ : સાડા 26"
(2) પહોળાઈ : સવા 3"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા"
(5) માર્કિંગ : ( બારો - બાર : સાડા 26" )
( અંદર - અંદર : 24" )
( બંને બાજુ સવા " ની સાલ )


3. સાઈટ પરની ટૂંકી પટ્ટી
(1) લંબાઈ : 14"
(2) પહોળાઈ : સવા 3"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા"
(5) માર્કિંગ : ( એમજ ઠોકી દેવું )

4. ઉપરની ફ્રેમ
(1) લાંબા બાયાની લંબાઈ પહોળાઈ : ( સાડા 26" લંબાઈ , સવા 3" પહોળાઈ , સવા" સાઈઝ )
(2) ટૂંકા બાયા : ( સાડા 16" લંબાઈ અંદર - અંદર 14" માર્કિંગ , સવા 3" પહોળાઈ , સવા" સાઈઝ )

5. ચકલાં

(1) લંબાઈ :
(2) પહોળાઈ : 3"
(3) નંગ : 4
(4) સાઈઝ : અડધો " ને દોરો
(5) માર્કિંગ :

6. ચકલાં નીચેના પાયા

ડામાચો 3 × 6 ( 3" ના પાયા )

1. પાયા   1. લંબાઈ : 30" 2. પહોળાઇ : 3" 3. નંગ : 4 4. સાઈઝ : 3" 5. માર્કિંગ : ( નીચેથી 3" છોડીને 2" નું કોરાણ નંબર ...