Tuesday 19 February 2019

Polish કરવાનું સામાન

Polish Karvanu Samaan

1. કાચ પેપર ( પટ્ટા વાળું )
2. વોટર પેપર
3. સિલ્વર
4.પોલિશ ( પ્રિન્સ - રોયલ )
5.મટ્ટી ( સફેદ - લાલ )
6. કટકા
7. પીયો
8. ગેલેન્ડર પેપર ઝીણા , ( પાતળા )

મશીનરી સામાન

1. ગેલેન્ડર
2. ફરશી , વિંદનું




Photos




Monday 11 February 2019

પેટી પલંગ ( મોટો 8 ફૂટ પહોળો )



1. આગળ નું ફાલકું

1. આગળ ના પાયા 
(1) લંબાઈ : 32"
(2) પહોળાઈ : સાડા 5" ને દોરો
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા" ને દોરો
(5) માર્કિંગ : ( નીચેથી પોણા 3" છોડીને પોણા 5" નું કોરણ અંદર અડધા " નો લલ )
( તેનાથી ઉપર 6" છોડીને પોણા 5" નું કોરણ બંને બાજુ અડધા " ના લલ )
( તેનાથી ઉપર 12" છોડીને 2" ની સાલ )


નીચેથી માપ : પોણા 3" ખાલી + પોણા 5"ની પટ્ટી +  6" ની તકતી + પોણા 5" ની પટ્ટી + 12" ની તકતી + 2" સાલ 

2. આડી પટ્ટી લાંબી
(1) લંબાઈ : સાડા 86"
(2) પહોળાઈ : પોણા 5"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા" ને દોરો
(5) માર્કિંગ : ( બારો - બાર : સાડા 86" )
( અંદર - અંદર : 84" )
( બંને બાજુ સવા " ની સાલ )

3. ઉપરની આડી પટ્ટી
(1) લંબાઈ : સવા 95"
(2) પહોળાઈ : સાડા 4"
(3) નંગ : 1
(4) સાઈઝ : સવા" ને દોરો
(5) માર્કિંગ : ( બારો - બાર : સવા 95" )
( બંને બાજુ સાડા 5" ને દોરાનું કોરણ બારથી 1" લલ અંદર થી અડધો " લલ )

4. ઉભા બાયા નાના
(1) લંબાઈ : સાડા 8"
(2) પહોળાઈ : પોણા 5" ( વચ્ચેના : 7" )
(3) નંગ : 10
(4) સાઈઝ : સવા" ને દોરો
(5) માર્કિંગ : ( બારો - બાર : સાડા 8" )
( અંદર - અંદર : 6" )
( બંને બાજુ સવા " ની સાલ )


5. ઉપરની તકતી
(1) લંબાઈ : સાડા 38"
(2) પહોળાઈ : 13"
(3) નંગ : 2
(4) સાઈઝ : પોણા "
(5) માર્કિંગ :

6. નીચેની તકતી
(1) લંબાઈ : પોણા 34"
(2) પહોળાઈ : 7
(3) નંગ : 2
(4) સાઈઝ : અડધો" ને દોરો
(5) માર્કિંગ :






2. પાછળ નું ફાલકું

1. પાછળના પાયા
(1) લંબાઈ : 18
(2) પહોળાઈ : સાડા 5" ને દોરો
(3) નંગ : 2
(4) સાઈઝ : સાડા 5" ને દોરો
(5) માર્કિંગ : ( નંબર પ્રમાણે : સવા 15" કોરાણ ઉપર 1" નો લલ )

( વગર નંબર થી : નીચેથી માપ : પોણા 3" ખાલી + સાડા 4" કોરાણ + 6" ની તકતી + સાડા 4" કોરણ ઉપર 1" લલ )

2. આડું પાટિયું
(1) લંબાઈ : 86"
(2) પહોળાઈ : સવા 15"
(3) નંગ : 1
(4) સાઈઝ : 1"
(5) માર્કિંગ : ( બારો - બાર : 86" )
( અંદર - અંદર : 84" )
( બંને બાજુ 1" ની સાલ )

3. બોદર પટ્ટી ( પાછળ ની ડિઝાઇન )
(1) લંબાઈ : પાટિયા પ્રમાણે
(2) પહોળાઈ : અડી"
(3) નંગ : 4
(4) સાઈઝ : અડી "
(5) માર્કિંગ : ચારે ખૂણા ક્રોસ

4. વચ્ચેનું રાઉન્ડ 
(1) લંબાઈ : 8"
(2) પહોળાઈ : 8"
(3) નંગ : 1
(4) સાઈઝ : પોણા
(5) માર્કિંગ : ( બારો - બાર : 8 )
( બારનું રાઉન્ડ અડી" નું અંદર 3" નું )

5. એસ ( s ) સેવન સિસમ વાળો

6. બંને સાઈટ ક્રોસ સાગની પટ્ટી
(1) લંબાઈ : 14" × 6"
(2) પહોળાઈ : અડી"
(3) નંગ : 8
(4) સાઈઝ : પોણા"
(5) માર્કિંગ : ( બંને સાઈટ s પ્રમાણે ક્રોસ )




3. સાઈટ ના ફાલકા

1. આડી પટ્ટી
(1) લંબાઈ : સાડા77 "
(2) પહોળાઈ : સાડા 4"
(3) નંગ : 4
(4) સાઈઝ : સવા " ને દોરો
(5) માર્કિંગ : ( બારો - બાર : સાડા 77" )
( અંદર - અંદર : સવા 76 " )
( બંને બાજુ અડધા " ની સાલ )

2. ઉભા બાયા
(1) લંબાઈ : સાડા 8"
(2) પહોળાઈ : સાડા 4" ( વચ્ચેના : 4" )
(3) નંગ : 4 સાડા 4" ના ( બે 4 " ના )
(4) સાઈઝ : સવા " ને દોરો
(5) માર્કિંગ : ( બારો - બાર : સાડા 8" )
( અંદર - અંદર : 6" )
( બંને બાજુ સવા " સાલ )

3. તકતી
(1) લંબાઈ : સાડા 32"
(2) પહોળાઈ : 7 "
(3) નંગ : 2
(4) સાઈઝ : પોણા "
(5) માર્કિંગ :

4. સપોર્ટ
(1) લંબાઈ :
(2) પહોળાઈ :
(3) નંગ :
(4) સાઈઝ : ઉપર : દોડ" ( નીચે : સવા" )
(5) માર્કિંગ :

5. ઉપર ની બોદર પટ્ટી
(1) લંબાઈ :
(2) પહોળાઈ : પોણા 2
(3) નંગ :
(4) સાઈઝ : 1"
(5) માર્કિંગ :

5. Play ઉપર સન માઈક્રો લગાડવો















Friday 8 February 2019

પેટી પલંગ બનાવવાની રીત

1. સોકેસ બેસાડવાની રીત
(1) સાઈટના ફાલકા માં બે દોરા છોડીને સોકેસ ફિટ કરવા

Tuesday 5 February 2019

ફર્નિચર બનાવવાની મજૂરી

001. સુરજ વાળો પલંગ : ₹ 3500
002. સુરજ વાળો સાદો સોફા સેટ : ₹ 10000
003. બારીનાં ઢાંકણ : 900 ફિટિંગ સાથે
004. સુરજ વાળો સાદો સોફો : 5000
005. સુરજ વાળા સાદા સોફાની ખુરશી : 2500
006. ફોલ્ડિંગ હિંચકો : 6000
007. સાદો ટેબલ : 2500
008. ચોખટા 5" × 3" : 900
009. સાદી સેટી : 2000
010. સાદો પલંગ : 3000
011. ત્રણ ઢીંગલાં વાળી ટીપોય : 1500
012. બંદૂક વાળો સોફો : 7000
013. બંદૂકવાળા સોફાની ખુરશી : 3500
014. હરણવાળો ડાઇનિંગ ટેબલ : 3000
015. ડાઇનિંગ ની ખુરશી ઉપર રાઉન્ડ વાળી : 1500
016. બંને બાજુ ફુલવાળો પેટી પલંગ : 9000
017. મોરની કલગીવાળો પેટી પલંગ : 7000
018. સાદો પેટી પલંગ : 6000
019. ગલ્લા વાળો ટેબલ : 3500
020. ડાઇનિંગ ટેબલ & 6 ખુરશી : 12000
021. સોફા સેટ રાઉન્ડ વાળા : 12000
022. મોરવાળા સોફા સેટ : 11000
023. 5 નું ચોખટું : 900
024. 9 નું ચોખટું : 1500
025. 11 નું ચોખટું : 1700
026. સાદો દરવાજો બે તકતી વાળો : 4500 ફિટિંગ સાથે
027. સાદો દરવાજો તકતી વાળો : 5000 ફિટિંગ સાથે
028. બારી બે તકતી વાળી : 900 ફિટિંગ સાથે
029. હિંચકો ફોલ્ડિંગ વાળો : 6000
030. ટેબલ ગલ્લા વાળો : 4000
031. કોમ્પ્યુટર ટેબલ : 4500
032. ટીપોય નીચે નાના પાયા વાળી : 1800
033. પેટી પલંગ ગલ્લાવાળા : 10000
034. પેટી પલંગ ચાંદવાળો : 8000
035. પેટી પલંગ સાદો : 6000
036. બારીનું ચોખટું 3F ફાલકામાં : 1200
037. બારીનું ચોખટુ 3F સરિયા વાળું : 1500
038. બારીનું ચોખટું 4F માં 1500
039. બારીનું ચોખટું 4F માં 1800
040. પાટલો : 400
041. કબાટ : 12000
042. ડ્રેસિંગ ટેબલ સામે કાચ વાળો : 5000
043. ટેબલ સ્ટુલ : 1200
044. પાંદડી વાળો સોફા સેટ : 12000
045. પાંદડી વાળો સોફો : 6000
046. પાંદડી વાળા સોફાની ખુરશી : 3000
047. બે ગલ્લા વાળા બોક્સ 1700
048. મંદિર હાથી વાળું : 3500
049. મંદિર ગલ્લા વાળું : 3000
050. Tv કબાટ 4 ઢાકન વાળો : 15000

Friday 1 February 2019

ખુરશી

1. આગળ નું 

1. પાયા

(1) લંબાઈ : સાડા 17"
(2) પહોળાઈ : 2"
(3) નંગ : 2
(4) સાઈઝ : 2" × 2"
(5) માર્કિંગ : ( ઉપર પોણા 3 નું માર્કિંગ ઉપરથી અડધા" ને દોરાનો લલ )
( 2 " છોડીને દોડ " નું કોરણ )

2. સામેના બાયા પોણા 3 " ના

(1) લંબાઈ : 15"
(2) પહોળાઈ : (પોણા 3 " )
(3) નંગ : 1
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : 15" ) 
( અંદર - અંદર : 13" )
( બંને બાજુ 1 " ની સાલ )

3. સામેના બાયા દોડ " ના

(1) લંબાઈ : 15"
(2) પહોળાઈ : ( દોડ " )
(3) નંગ : 1
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : 15" ) 
( અંદર - અંદર : 13" )
( બંને બાજુ 1 " ની સાલ )











2. સાઈટ પરનું


1. ઉપર ના બાયા પોણા 3 " ના

(1) લંબાઈ : 18"
(2) પહોળાઈ : (પોણા 3 " )
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : 18" ) 
( અંદર - અંદર : સાડા 15" )
( બંને બાજુ સવા" ની સાલ )



1. નીચે ના બાયા દોડ " ના

(1) લંબાઈ : 18"
(2) પહોળાઈ : (દોડ " )
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : 18" ) 
( અંદર - અંદર : સાડા 15" )
( બંને બાજુ સવા" ની સાલ )








3. પાછળ નું ફાલકું

1. પાયા

(1) લંબાઈ : સાડા 37"
(2) પહોળાઈ : અડી "
(3) નંગ : 2
(4) સાઈઝ : પોણા 2"
(5) માર્કિંગ :

સામેનું માર્કિંગ : { ( સાડા 17" ની બેઠક )
( સાડા 17 " ની નીચે પોણા 3 " નું કોરણ )
( તેનાથી નીચે 2 " છોડીને દોડ " નું કોરણ ) }

પાછળનું માર્કિંગ : { ( સાડા 17" ની બેઠક )
( સાડા 17 " ની નીચે પોણા 3 " નું કોરણ )
( સાડા 17 " ની ઉપર દોડ " છોડીને 4' નું કોરણ ★ સેમ ટુ સેમ 3 કોરણ & 4 દોડ " ની ખાલી જગ્યા છોડવી ) 
( ઉપર દોડ " ની સાલ )


2. નીચેનું બાયું

(1) લંબાઈ : 13"
(2) પહોળાઈ : પોણા 3"
(3) નંગ : 1
(4) સાઈઝ : પોણા 2 "
(5) માર્કિંગ : ( બારો - બાર 13' )
( અંદર - અંદર 11" ) 
( બંને બાજુ 1 " ની સાલ )

3. ઉપરનું બાયું

(1) લંબાઈ : 16"
(2) પહોળાઈ : પોણા 3"
(3) નંગ : 1
(4) સાઈઝ : પોણા 2 "
(5) માર્કિંગ : ( બારો - બાર : 16 " )
( અંદર - અંદર : 11" )
( બંને બાજુ  અડી" નું માર્કિંગ બારથી અડધા " ને દોરા નો લલ )

4. વચ્ચેના બાયા ડિઝાઇન વાળા

(1) લંબાઈ : 13"
(2) પહોળાઈ : 4"
(3) નંગ : 3
(4) સાઈઝ : અડધો " ને દોરો
(5) માર્કિંગ : ( બારો - બાર 13' )
( અંદર - અંદર 11" ) 
( બંને બાજુ 1 " ની સાલ )


4. Photos



પેટી પલંગ નીચો

1. આગળનું ફાલકું

1. આગળના પાયા

(1) લંબાઈ : સાડા 22"
(2) પહોળાઈ : 4" ને દોરો
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( નીચેથી 3" ને દોરો છોડીને પોણા 9" નું કોરણ ઉપર અડધા " નો લલ )
( નીચેથી 20" છોડીને અડી " ની સાલ )

2. વચ્ચેના બે પાટિયા

(1) લંબાઈ :
(2) પહોળાઈ : કોરણ થી સાલ સુધી ફિક્સ
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( નીચેના પાટિયા માં સવા " ની સાલ )
( ઉપરના પાટીયામાં અડધો " સાલ )

3. ઉપરનું ડિઝાઇન વાળું પાટિયું

(1) લંબાઈ :
(2) પહોળાઈ : સાડા 8"
(3) નંગ : 1
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બંને બાજુ 4" ને દોરાનું માર્કિંગ )
( બારથી પોણા " લલ )
( અંદર થી અડધો " લલ )
( અડી " ઊંડું કોરણ )



2. પાછળ નું ફાલકું

1. પાછળના પાયા

(1) લંબાઈ :
(2) પહોળાઈ :
(3) નંગ :
(4) સાઈઝ :
(5) માર્કિંગ :

2.પાછળ નું પાટિયું

(1) લંબાઈ :
(2) પહોળાઈ :
(3) નંગ :
(4) સાઈઝ :
(5) માર્કિંગ :


3. સાઈટ પરના ફાલકા

1. સાઈટ પરના પાટિયા

(1) લંબાઈ : 77"
(2) પહોળાઈ : સાડા 8"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર 77" )
( અંદર - અંદર સાડા 75 " )
( બંને બાજુ પોણા" ની સાલ )

Ghodiyu ( બંગડી ડિઝાઇન વાળું )

1. વચ્ચેનું હિંદળો ( 4 ફૂટ × 2 ફૂટ  બારો - બાર )


1. પાયા

(1) લંબાઈ : 15"
(2) પહોળાઈ : 2"
(3) નંગ : 4
(4) સાઈઝ : 2"
(5) માર્કિંગ : ( વચ્ચે 6 " ના ઢીંગલા ) × ( ઉપર પોણા 3 નું કોરાણ ) × ( નીચે 2" નું કોરાણ ) × ( ઉપર - નીચે મુંડકા )

2. ઉપર નીચેના બાયા 

(1) નીચેના બાયા : ( P : 2" ,  ) 
(2) ઉપરના બાયા : ( P : પોણા 3" , )

3. નીચેના પાટિયા

(1) અડધા " ના 4 ફૂટ લાંબા

સોફા બેડ મોટો

1. આગળ નું ફાલકું

1. આગળ ના પાયા

(1) લંબાઈ : સાડા 29 "
(2) પહોળાઈ : પોણા 5 "
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( નીચેથી સવા 3 " છોડીને પોણા 9" નું કોરણ )
( ઉપર પોણા 3" નું કોરણ ઉપરથી પોણા" નો લલ )
( નીચેથી સવા 15 " છોડીને ઉપર ક્રોસ )

2. આગળના ફાલકા માં આડી કોરણ વાળી પટ્ટી

(1) લંબાઈ : સાડા 76 " ( ઉપરની સાડા 76 " ની બંને બાજુ અડધા " ની સાલ )
(2) પહોળાઈ : પોણા 3 "
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ :  ( અંદર - અંદર : 75" )
( પોણા 3 ના 17 કોરણ )
( બંને બાજુ પોણા " ના લલ )

3. આગળના ફાલકા માં ઉભી પટ્ટી

(1) લંબાઈ : 17 "
(2) પહોળાઈ : પોણા 3 "
(3) નંગ : 17
(4) સાઈઝ : ( સવા " ના 2 બાયા ) ( કોરણ પ્રમાણે ના 16 બાયા )
(5) માર્કિંગ : ( બારો - બાર : 17 ")
( અંદર : અંદર : સવા 14 " )
( બંને બાજુ સાલ )
( બંને બાજુ સવા " ની સાઈઝ માં બે બાયા )

4. આગળ નું નીચેનું બાયું

(1) લંબાઈ :  સાડા 76
(2) પહોળાઈ : સાડા 8"
(3) નંગ : 1
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : સાડા 76" )
( અંદર : અંદર : 75" )
( બંને બાજુ પોણા " ની સાલ )

5. બેઠક પટ્ટી

(1) લંબાઈ :
(2) પહોળાઈ : 3" ને દોરો
(3) નંગ :
(4) સાઈઝ : અડધો" ને દોરો
(5) માર્કિંગ :






2. સાઈટ પરનું ફાલકું

1. બંને બાજુની પટ્ટી


(1) લંબાઈ : 80 "
(2) પહોળાઈ : સાડા 8 "
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : 80 " )
( અંદર - અંદર : પોણા 77 " )
( બંને બાજુ દોડ " ની સાલ )



3. પાછળ નું ફાલકું

1. પાછળ ના પાયા

(1) લંબાઈ : 12 " ( બારનો પોણા 21 " નો પાયો )
(2) પહોળાઈ : પોણા 4" × પોણા 3 "
(3) નંગ : 2
(4) સાઈઝ : પોણા 3 "
(5) માર્કિંગ : ( ઉપરથી પોણા " નો લલ )
( ઉપરથી સાડા 8 " નું કોરણ )
( બંને સાઇટે )


સોફો બેડ નાનો

1. આગળ નું ફાલકું

1. આગળ ના પાયા

(1) લંબાઈ : સાડા 29 "
(2) પહોળાઈ : પોણા 5 "
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( નીચેથી સવા 3 " છોડીને સાડા 8 " નું કોરણ )
બંને 

2. આગળના ફાલકા માં આડી કોરણ વાળી પટ્ટી

(1) લંબાઈ : સાડા 22 " ( ઉપરની સાડા 23 " ની બંને બાજુ અડધા " ની સાલ )
(2) પહોળાઈ : પોણા 3 "
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( પોણા 3 ના 7 કોરણ )
( બંને બાજુ પોણા " ના લલ )

3. આગળના ફાલકા માં ઉભી પટ્ટી

(1) લંબાઈ : 17 "
(2) પહોળાઈ : પોણા 3 "
(3) નંગ : 7
(4) સાઈઝ : ( સવા " ના 2 બાયા ) ( કોરણ પ્રમાણે ના 5 બાયા )
(5) માર્કિંગ : ( બારો - બાર : 17 ")
( અંદર : અંદર : સવા 14 " )
( બંને બાજુ સાલ )

4. આગળ નું નીચેનું બાયું

(1) લંબાઈ :  સાડા 29 "
(2) પહોળાઈ :
(3) નંગ : 1
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : 29" )
( અંદર : અંદર : સાડા 27 " )
( બંને બાજુ પોણા " ની સાલ )

5. બેઠક પટ્ટી

(1) લંબાઈ :
(2) પહોળાઈ : 3" ને દોરો
(3) નંગ :
(4) સાઈઝ : અડધો" ને દોરો
(5) માર્કિંગ :




2. સાઈટ પરનું ફાલકું

1. બંને બાજુની પટ્ટી


(1) લંબાઈ : 80 "
(2) પહોળાઈ : સાડા 8 "
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : 80 " )
( અંદર - અંદર : પોણા 77 " )
( બંને બાજુ દોડ " ની સાલ )



3. પાછળ નું ફાલકું

1. પાછળ ના પાયા

(1) લંબાઈ : 12 "
(2) પહોળાઈ : પોણા 4" × પોણા 3 "
(3) નંગ : 2
(4) સાઈઝ : પોણા 3 "
(5) માર્કિંગ : ( ઉપરથી પોણા " નો લલ )
( ઉપરથી સાડા 8 " નું કોરણ )
( બંને સાઇટે )

2. પાછળ નું બાયું

(1) લંબાઈ : 25 "
(2) પહોળાઈ : સાડા 8 "
(3) નંગ : 1
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : 25 ")
( અંદર : અંદર : સાડા 22 " )
( બંને બાજુ સવા " ની સાલ )

પેટ્ટી પલંગ ( લખોટા વાળો )

1. આગળ નું ફાલકું

1. પાયા 
(1) લંબાઈ : પોણા 27"
(2) પહોળાઈ : સાડા 4" ને દોરો
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા"
(5) માર્કિંગ :  ( અડી " છોડીને 4" નું માર્કિંગ  અંદર અડધા " નો લલ )
( તેનાથી ઉપર સાડા 7" છોડીને 4" નું કોરાણ બંને બાજુ અડધા " ના લલ )
( તેનાથી ઉપર સાડા 7" છોડીને  સવા " ની સાલ )

2. 4" ની પટ્ટી
(1) લંબાઈ : 54"
(2) પહોળાઈ : 4"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : 54" )
( અંદર - અંદર : સવા 51" )
( સેન્ટરમાં સાડા 4" નું કોરાંણ બંને બાજુ અડધા " ના લલ )
( બંને બાજુ સવા " ની સાલ )

3. નીચેની 2 તકતી
(1) લંબાઈ : સવા 24"
(2) પહોળાઈ : સાડા 8"
(3) નંગ : 2
(4) સાઈઝ : અડધો " ને દોરો


4. ઉપરની ડિઝાઇન વાળી પટ્ટી
(1) લંબાઈ :
(2) પહોળાઈ :
(3) નંગ : 1
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : )
( બંને બાજુ સાડા 4" ને દોરા નું માર્કિંગ )
( અંદર - અંદર અડધા " ના લલ )
( બારથી 1" ના લલ )

5. સાડા 7" ના ઉભા બાયા
(1) લંબાઈ : 10"
(2) પહોળાઈ : સાડા 4"
(3) નંગ : 7
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : 10" )
( અંદર - અંદર : સાડા 7" )
( બંને  બાજુ સવા " ની સાલ )

2. પાછળનું ફાલકું

1. પાયા
(1) લંબાઈ : સાડા 20"
(2) પહોળાઈ : સાડા 4" ને  દોરો
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( અડી " છોડીને 4" નું માર્કિંગ  અંદર અડધા " નો લલ )
( તેનાથી ઉપર સાડા 7" છોડીને 4" નું કોરાણ અંદર અડધા " નો લલ )
( તેનાથી ઉપર સવા " છોડીને સાલ )

2. આડા બાયા પટ્ટી
(1) લંબાઈ : 54"
(2) પહોળાઈ : 4"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : 54" )
( અંદર - અંદર : સવા 51" )
( બંને બાજુ સવા " ની સાલ )


3. સાઈટ પરના ફાલકા

1. લાંબી પટ્ટી
(1) લંબાઈ : સવા 73"
(2) પહોળાઈ : 4"
(3) નંગ : 4
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : સવા 73" )
( અંદર - અંદર : સવા 72" )
( બંને બાજુ અડધા ' ની સાલ છોડીને સાડા 4" નું કોરાંણ બારથી પોણા " નો લલ ) 
( અંદરથી અડધા " ના લલ )
( સેંટરમાં સાડા 4" નું કોરાંણ બંને બાજુ અડધા " ના લલ )

2. તકતી
(1) લંબાઈ : સવા 30"
(2) પહોળાઈ : સાડા 8"
(3) નંગ : 2
(4) સાઈઝ : અડધો " ને દોરો

દરવાજો અડીની સાઈઝ માં { 38" × 82 }

1. લાંબી પટ્ટી ઉભી
(1) લંબાઈ : 82"
(2) પહોળાઈ : સાડા 4"
(3) નંગ : 2
(4) સાઈઝ : અડી"
(5) માર્કિંગ : ( ઉપર - નીચે પોણા 5" નું માર્કિંગ )
( બારથી સવા " લલ )
( અંદરથી અડધો " લલ )

2. આડી પટ્ટી ઉપર - નીચેના બોહા
(1) લંબાઈ : 38"
(2) પહોળાઈ : પોણા 5"
(3) નંગ : 2
(4) સાઈઝ : અડી"
(5) માર્કિંગ : ( બારો - બાર 38" )
( બંને બાજુ સાડા 4" ની સાલ )

3. આખી તકતી
(1) લંબાઈ :
(2) પહોળાઈ :
(3) નંગ : 1
(4) સાઈઝ :
(5) માર્કિંગ : ( ચમખેથી અડધો " ફસાવી દેવો )
( અંદરની સાઇટે ઘીશી )

સાદો દરવાજો { સવા 31" × } ( ઉપર નીચે આડી તકતી વાળો )

1. લાંબી પટ્ટી ઉભી
(1) લંબાઈ :
(2) પહોળાઈ : 4"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ :

2. આડી પટ્ટી લાંબી
(1) લંબાઈ : સવા 31"
(2) પહોળાઈ : 4"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : સવા 31 " )
( બંને બાજુ 4 " ની સાલ )

3. વચ્ચેનો અડાગળા વાળો બોહો
(1) લંબાઈ : સવા 31"
(2) પહોળાઈ :
(3) નંગ : 1
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર સવા 31 " )
( બંને બાજુ 4 " ની સાલ )
( અંદર ઉપર નીચે 6" માં દોરો ઓછો મૂકીને પોણા 3 " નું કોરણ બંને બાજુ અડધા " ના લલ )

4. ઉપર - નીચે પોણા 3 ની આડી પટ્ટી
(1) લંબાઈ : સવા 31 "
(2) પહોળાઈ : પોણા 3"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર સવા 31 " )
( બંને બાજુ 4 " ની સાલ )
( અંદર ઉપરની સાઇટે 6" માં દોરો ઓછો મૂકીને પોણા 3 " નું કોરણ બંને બાજુ અડધા " ના લલ )

5. પોણા 3 ની ઉભી પટ્ટી
(1) લંબાઈ :
(2) પહોળાઈ : પોણા 3"
(3) નંગ : 4
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ :

6. ઉપર - નીચેની તકતી
(1) લંબાઈ :
(2) પહોળાઈ :
(3) નંગ :
(4) સાઈઝ :
(5) માર્કિંગ :

7. વચ્ચેની 6 ઉભી તકતી
(1) લંબાઈ :
(2) પહોળાઈ :
(3) નંગ :
(4) સાઈઝ :
(5) માર્કિંગ : 

દરવાજો ( ઉપર - નીચે આડી વચ્ચે ઉભી તકતી વાળો ) { સાડા 78 × સવા 31 )


1. પટ્ટીઓ 

1. લાંબી પટ્ટી ઉભી
(1) લંબાઈ : સાડા 79"
(2) પહોળાઈ : 4"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા"
(5) માર્કિંગ : ( બારો - બાર સાડા 79 " )
( ઉપર નીચે 4" નું માર્કિંગ બારથી સવા" નો લલ અંદર થી અડધો " લલ )
( 6" માં નાનો દોરો ઓછો છોડીને પોણા 3" નું માર્કિંગ બંને બાજુ બારથી અડધા ' નો લલ )
( પોણા 17" છોડીને 7" નું માર્કિંગ બંને બાજુ અડધા " નો લલ વચ્ચે 3 " નું આખું કોરણ બંને બાજુ દોડ" નું અડધું કોરણ { નીચથી ઉપર 37 રાખીને નીચે વચ્ચેનો બોહો }   )
( સવા 13" છોડીને પોણા 3" નું માર્કિંગ બંને બાજુ અડધા " ના લલ )
( સવા 13" છોડીને પોણા 3" નું માર્કિંગ બંને બાજુ અડધા " ના લલ )


2. આડી પટ્ટી ( ઉપર - નીચેના બોહા )
(1) લંબાઈ : સવા 31"
(2) પહોળાઈ : 4"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા"
(5) માર્કિંગ : ( બારો - બાર : સવા 31" )
( અંદર - અંદર : સવા 23" )
( બંને બાજુ 4" ની સાલ )

3. ઉપર - નીચે આડી પોણા 3 ની પટ્ટી
(1) લંબાઈ : પોણા 26"
(2) પહોળાઈ : પોણા 3"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : પોણા 26" )
( અંદર - અંદર : સવા 23" )
( બંને બાજુ સવા" ની સાલ )

4. વચ્ચે બે પોણા 3 ની ઉભી પટ્ટી
(1) લંબાઈ :
(2) પહોળાઈ : પોણા 3"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ :

5. વચ્ચેના બંને સાઇટે બે બોહા 7" ના
(1) લંબાઈ : સાડા 13"
(2) પહોળાઈ : પોણા 3"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા"
(5) માર્કિંગ : ( બારો - બાર : સાડા 13 " )
( અંદર - અંદર : 6" માં નાનો દોરો ઓછો )
( બારથી 4" ની સાલ )
( અંદર થી દોડ " ની સાલ )

6. ઉપર બંને સાઇટે પોણા 3 ની નાની પટ્ટી આડી
(1) લંબાઈ : સાડા 8"
(2) પહોળાઈ : પોણા 3"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : સાડા 8" )
( અંદર - અંદર : 6" માં નાનો દોરો ઓછો )
( બંને બાજુ સવા " ની સાલ )











2. તકતીઓ

1. ઉપર - નીચેની આડી તકતી
(1) લંબાઈ : સવા 24"
(2) પહોળાઈ : 7" માં નાનો દોરો ઓછો
(3) નંગ : 2
(4) સાઈઝ : પોણા "

2. નીચેની બંને સાઇટે ઉભી તકતી
(1) લંબાઈ : પોણા 18"
(2) પહોળાઈ :  7" માં નાનો દોરો ઓછો
(3) નંગ : 2
(4) સાઈઝ : પોણા "

3. ઉપરની બંને સાઇટે 4 ઉભી તકતી
(1) લંબાઈ : સવા 14"
(2) પહોળાઈ : 7" માં નાનો દોરો ઓછો
(3) નંગ : 4
(4) સાઈઝ : પોણા "

4. વચ્ચેની ઉભી તકતી લાંબી
(1) લંબાઈ :
(2) પહોળાઈ : 7" માં નાનો દોરો ઓછો
(3) નંગ : 1
(4) સાઈઝ : પોણા "


દરવાજો ( અડી" ની સાઈઝ માં ) ( 82" × 38" )

1.લાંબી પટ્ટી ઉભી
(1) લંબાઈ : 82"
(2) પહોળાઈ : પોણા 5"
(3) નંગ : 2
(4) સાઈઝ : અડી"
(5) ફિલ - ફિલ ની ઘીશી : બારથી અડધો" ને દોરો બચાવવો
(6) માર્કિંગ : ( બારો - બાર : 82" )
( બંને બાજુ પોણા 5 " ના માર્કિંગ બારથી સવા" લલ અંદર થી અડધો " લલ )

2. આડી પટ્ટી 
(1) લંબાઈ : 38"
(2) પહોળાઈ : પોણા 5"
(3) નંગ : 2
(4) સાઈઝ : અડી"
(5) ફિલ - ફિલ ની ઘીશી : બારથી અડધો" ને દોરો બચાવવો
(5) માર્કિંગ : ( બારો - બાર : 38" )
( બંને બાજુ પોણા 5" ની સાલ )

3. તકતી
(1) લંબાઈ : સાડા 73 માં દોરો ઓછો
(2) પહોળાઈ : સાડા 29"
(3) નંગ : 1
(4) સાઈઝ : પોણા "
(5) ઘીશી : અંદર થી ફેસ
(5) માર્કિંગ : ( અડધો " ચમખેથી ફસાવી દેવો )

સોફો કોતરકામ વાળો

1. આગળ નું ફાલકું

1. આગળ ની પટ્ટી
(1) લંબાઈ : 66"
(2) પહોળાઈ : પોણા 4"
(3) નંગ : 1
(4) સાઈઝ : સાવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : 66" )
( અંદર - અંદર : 63" )
( બાને બાજુ દોડ " ની સાલ )

2. બેઠક પટ્ટી
(1) લંબાઈ : સવા 22"
(2) પહોળાઈ : પોણા 3"
(3) નંગ : 15
(4) સાઈઝ : અડધો " ને દોરો
(5) માર્કિંગ : ( બેઠક ઘીશી માંથી 22" રાખવી )

2. પાછળ નું ફાલકું

1. ઉપરની ડિઝાઇન વાળી પટ્ટી
(1) લંબાઈ : 65"
(2) પહોળાઈ : પોણા 6"
(3) નંગ : 1
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( બારો - બાર : 65" )
( અંદર - અંદર : 63" )
( બંને બાજુ 1" ની સાલ )
( કોરાંણ ફર્મા પ્રમાણે )

2. નીચેની પોણા 3 " ની કોરાણ વાળી પટ્ટી
(1) લંબાઈ : 65"
(2) પહોળાઈ : પોણા 3"
(3) નંગ : 1
(4) સાઈઝ : સવા"
(5) માર્કિંગ :  ( બારો - બાર : 65" )
( અંદર - અંદર : 63" )
( બંને બાજુ 1" ની સાલ )
( કોરાંણ ફર્મા પ્રમાણે )

3. ઉભી પટ્ટી
(1) લંબાઈ : 21"
(2) પહોળાઈ : પોણા 3"
(3) નંગ : 15
(4) સાઈઝ : અડધો " ને દોરો
(5) માર્કિંગ : ( બારો - બાર : 21" )
( અંદર - અંદર : 19" )
( બંને બાજુ 1" ની સાલ )




3. સાઈટ પરના ફાલકા

1. આગળના પાયા
(1) લંબાઈ : 22"
(2) પહોળાઈ : પોણા 4"
(3) નંગ : 2
(4) સાઈઝ : પોણા 4"
(5) માર્કિંગ : ( નીચેથી પોણાં 8 " છોડીને પોણા 4" નું કોરાંણ )
( ઉપર 1" ની સાલ )
( સાડા 8" ઉતાર વાનું )

2. પાછળના પાયા
(1) લંબાઈ : 33"
(2) પહોળાઈ : પોણા 5"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા "
(5) માર્કિંગ : ( નીચે પોણા" ક્રોસ )
( નીચેથી પોણા 8 " છોડીને પોણા 4" નું કોરાણ )
( તેનાથી ઉપર 9" છોડીને સવા" નું કોરાણ ઉપર નીચે પોણા" ના લલ )
( ઉપરથી સવા" છોડીને પોણા 3 " નું કોરાંણ )


3. વચ્ચેની પટ્ટી
(1) લંબાઈ : 23"
(2) પહોળાઈ : પોણા 4"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા"
(5) માર્કિંગ : ( અંદર - અંદર ઉપરથી 21" )
( પોણા " ક્રોસ પાછળ થી )

4. હાથા
(1) લંબાઈ : 34"
(2) પહોળાઈ : પોણા 4"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા"
(5) માર્કિંગ : ( સામેથી પોણા 4" છોડીને સવા " નું કોરાણ )


5. રાઉન્ડ
(1) લંબાઈ : પોણા 18"
(2) પહોળાઈ : પોણા 9"
(3) નંગ : 2
(4) સાઈઝ : સવા
(5) માર્કિંગ : ( પોણા 18" બારો - બાર )
( વચ્ચે સેન્ટર )
( વચ્ચે સાડા 8" બરો - બાર )
( અડી " ઢીંગલા નો માપ છોડીને પોણા 2 નું માર્કિંગ )

ડામાચો 3 × 6 ( 3" ના પાયા )

1. પાયા   1. લંબાઈ : 30" 2. પહોળાઇ : 3" 3. નંગ : 4 4. સાઈઝ : 3" 5. માર્કિંગ : ( નીચેથી 3" છોડીને 2" નું કોરાણ નંબર ...