Wednesday 1 December 2021

ડામાચો 3 × 6 ( 3" ના પાયા )











1. પાયા 

1. લંબાઈ : 30"
2. પહોળાઇ : 3"
3. નંગ : 4
4. સાઈઝ : 3"
5. માર્કિંગ : ( નીચેથી 3" છોડીને 2" નું કોરાણ નંબર પ્રમાણે પાયામાં )
( ઉપર પોણા 3" કોરાણ ઉપરથી પોણા " નો લલ )


2. લાંબા બાયાં

1. લંબાઈ : 
2. પહોળાઇ : પોણા 3"
3. નંગ : 2
4. સાઈઝ : સવા "
5. માર્કિંગ : 


3. ટૂંકા બાયાં ( ઉપરના )

1. લંબાઈ : 31"
2. પહોળાઇ : પોણા 3"
3. નંગ : 2
4. સાઈઝ : સવા"
5. માર્કિંગ : ( બારો - બાર : 31 )
( અંદર - અંદર : સાડા 28" )
( બંને સાઇટે સવા" ની સાલ )



4. ટૂંકા બાયાં ( નીચેના )

1. લંબાઈ : 31"
2. પહોળાઇ : 2"
3. નંગ : 2
4. સાઈઝ : સવા"
5. માર્કિંગ : ( બારો - બાર : 31" )
( અંદર - અંદર : સાડા 28" )
( બંને સાઇટે સવા" ની સાલ )
( સેન્ટરમાં અંદરની સાઇટે પોણા 3" નું કોરણ ઉપર ફેસ )


5. સપોર્ટ પટ્ટી નીચે

1. લંબાઈ : 69"
2. પહોળાઇ : પોણા 3"
3. નંગ : 1
4. સાઈઝ : સવા"
5. માર્કિંગ : ( બારો - બાર : 69" )
( અંદર - અંદર : 68" )
( બંને સાઇટે અડધા " ની સાલ )



6.સપોર્ટ

1. લંબાઈ : 
2. પહોળાઇ : પોણા 3"
3. નંગ : 2
4. સાઈઝ : સવા"
5. માર્કિંગ : 


7. ઉપર ની લાંબી પટ્ટી 
1. લંબાઈ : 72"
2. પહોળાઇ : 4"
3. નંગ : 8
4. સાઈઝ : પોણા "
5. માર્કિંગ : 

ઉંચો ટેબલ સીડી ટેબલ ( 4 ફૂટ ઊંચો )

 ( ઉપર 13" બારો - બાર નીચે 24" છેલ્લે )




Thursday 18 November 2021

સાદો ટેબલ 4 × 2 ફૂટ

 











1. પાયા

1. લંબાઈ : 29"

2. પહોળાઇ : 2"

3. નંગ : 4

4. સાઈઝ : 2"

5. માર્કિંગ : ( નીચેથી 3" છોડીને પોણા 2" નું કોરણ )

( ઉપર પોણા 3" નું કોરણ ઉપરથી પોણા " નો લલ )

( નંબર પ્રમાણે પાયા માં નીચે માર્કિંગ કરવું )


2. ટૂંકા બાયા ઉપર ના

1. લંબાઈ : સાડા 20"

2. પહોળાઇ : પોણા 3"

3. નંગ : 2

4. સાઈઝ : સવા"

5. માર્કિંગ : ( બારો - બાર : સાડા 20" )

( અંદર - અંદર સાડા 18" )

( બંને સાઇટે 1" ની સાલ )


3. નીચેના બાયા

1. લંબાઈ : સાડા 20"

2. પહોળાઇ : પોણા 2"

3. નંગ : 2

4. સાઈઝ : સવા "

5. માર્કિંગ :  ( બારો - બાર : સાડા 20" )

( અંદર - અંદર સાડા 18" )

( બંને સાઇટે 1" ની સાલ )

( વચ્ચે સેન્ટર માં પોણા 3" કોરણ )


4. સાઈટ પરના લાંબા બાયા

1. લંબાઈ : સાડા 44"

2. પહોળાઇ : પોણા 3"

3. નંગ : 2

4. સાઈઝ : સવા "

5. માર્કિંગ :  ( બારો - બાર : સાડા 44" )

( અંદર - અંદર સાડા 42" )

( બંને સાઇટે 1" ની સાલ )


5. નીચે સપોર્ટ પટ્ટી

1. લંબાઈ : 45"

2. પહોળાઇ : પોણા 3"

3. નંગ : 1

4. સાઈઝ : સવા "

5. માર્કિંગ :  ( બારો - બાર : 45" )

( અંદર - અંદર 44" )

( બંને સાઇટે અડધા" ની સાલ )


6. વચ્ચેનો સપોર્ટ ઉપર

1. લંબાઈ : 20"

2. પહોળાઇ : 2"

3. નંગ : 1

4. સાઈઝ : સવા "

5. માર્કિંગ : ( સેન્ટરમાં )


7. ઉપરનું પાટિયું 

1. લંબાઈ : 48" ( 4 ફૂટ )

2. પહોળાઇ : 24" ( 2 ફૂટ )

3. નંગ : 1

4. સાઈઝ : પોણા "

5. માર્કિંગ :  ( પોણા " બાર રાખવું )


Thursday 5 August 2021

ટીપોય નીચે પાયા વાળી























1. લાંબી પેટ્ટી
1. લંબાઈ : સાડા 35"
2. પહોળાઈ : પોણા 3"
3. નંગ : 2
4. સાઈઝ : સવા"
5. માર્કિંગ : ( અંદર - અંદર : 30" )
( બંને સાઇટે પોણા 3" નું કોરણ બારથી પોના" ના લલ )

2. ટૂંકી પટ્ટી
1. લંબાઈ : 17"
2. પહોળાઈ : પોણા 3"
3. નંગ : 2
4. સાઈઝ : સવા"
5. માર્કિંગ : ( બારો - બાર : 17" )
( અંદર - અંદર : 15" )
( બંને સાઇટે 1" ની સાલ )



2. પાયા ઉપરના 13"

1. લંબાઈ : 13"
2. પહોળાઈ : અડી"
3. નંગ : 4
4. સાઈઝ : પોણા 3"
5. માર્કિંગ : ( નીચે પોના 3" નું કોરાણ નીચે પોના " નો લલ)
( ટૂંકા બાયા બાજુથી અંદર થી ફેસ રાખવું અંદર થી લિટયું મારવું સાલમાં પણ અંદર થી લિટયું મારવું )

( લાંબી પટ્ટી બાજુથી 1દોરો બારથી છોડીને અંદર થી બાયું આવવું જોઈએ )


3. નીચેના લાંબા બાયા 

1. લંબાઈ : 32"
2. પહોળાઈ : પોણા 3"
3. નંગ : 2
4. સાઈઝ : સવા "
5. માર્કિંગ : ( અંદર : અંદર : 30" )
( બારો - બાર : 32" )
( બંને સાઇટે 1" ની સાલ )


4. નીચેના ટૂંકા બાયા

1. લંબાઈ : 15"
2. પહોળાઈ : પોણા 3"
3. નંગ : 2
4. સાઈઝ : સવા "
5. માર્કિંગ : ( બારો - બાર : 15" )
( અંદર - અંદર : 13" )
( બંને સાઇટે 1" ની સાલ )


5. નીચેની ફ્રેમ ચકલા વાળી

1. લાંબી પેટ્ટી

1. લંબાઈ : સાડા 35"
2. પહોળાઈ : પોણા 3" 
3. નંગ : 2
4. સાઈઝ : 1"
5. માર્કિંગ : ( અંદર - અંદર : 30" )
( બંને સાઇટે પોણા 3" નું કોરાણ બારથી પોણા " ના લલ )

2. ટૂંકી પટ્ટી
1. લંબાઈ : 15"
2. પહોળાઈ : પોણા 3"
3. નંગ : 2
4. સાઈઝ : 1"
5. માર્કિંગ : ( બારો - બાર : 15" )
( અંદર - અંદર : 13" )
( બંને સાઇટે 1" ની સાલ )


6. નીચેના પાયા

1. લંબાઈ : 2"
2. પહોળાઈ : પોણા 2"
3. નંગ : 4
4. સાઈઝ : સવા"
5. માર્કિંગ : ( ઉપરના પાયા સેટિંગ આવે તે રીતે )



7. પાયા ઉપરની મોલ્ડીંગ પેટ્ટી
1. લંબાઈ : 3"
2. પહોળાઈ : 1"
3. નંગ : 16
4. સાઈઝ : અડધો "
5. માર્કિંગ : ( નીચે પાયા પ્રમાણે ઉપર 3 " રાખીને ક્રોસ કાપીને ઠોકવી )


8. નીચેની પટ્ટી
1. લંબાઈ : 15"
2. પહોળાઈ : 2"
3. નંગ : 11
4. સાઈઝ : 3 દોરા
5. માર્કિંગ : 

Saturday 17 July 2021

ન્યૂ મોરવાળો સોફો 7 ફૂટ









1. આગળ નું ફાલકું

1. આગળની પટ્ટી
1. લંબાઈ : સાડા 82"
2. પહોળાઈ : પોણા 4"
3. નંગ : 1
4. સાઈઝ : સવા"
5. માર્કિંગ : ( અંદર - અંદર : સાડા 81" )
( બંને સાઇટે અડધા " ની સાલ )
( બારો - બાર સાડા 82" )
( અડધો " ને દોરા ની ઘીશી )

2. બેઠક પટ્ટી
1. લંબાઈ : પોણા 23"
2. પહોળાઈ : પોણા 3"
3. નંગ : 19
4. સાઈઝ : અડધો " ને દોરો
5. માર્કિંગ ( આગળ - પાછળ નીચેથી ક્રોસ )

3. ચકલા પટ્ટી
1. લંબાઈ : સાડા 87"
2. પહોળાઈ : 3"
3. નંગ : 1
4. સાઈઝ : એક " માં દોરો ઓછો
5. માર્કિંગ : ( બારો - બાર : સાડા 87" )
( અંદર - અંદર : સાડા 81" )
( બંને સાઇટે 3" નું માર્કિંગ બારથી પોણા " ના લલ )






2. પાછળનું ફાલકું

1. ઉપરની ડિઝાઇન વાળી પટ્ટી
1. લંબાઈ : સાડા 81"
2. પહોળાઈ : 6"
3. નંગ : 1
4. સાઈઝ : સવા "
5. માર્કિંગ : ( દોડ" ને દોરા ની ખાલી જગ્યા છોડીને પોણા 3" ના કોરાણ )
( છેલ્લા બંને સાઈટના બંને કોરાણ માં બારથી પોણા " ના લલ )

2. નીચેની કોરણ વાળી પટ્ટી
1. લંબાઈ : સાડા 81"
2. પહોળાઈ : પોણા 3"
3. નંગ : 1
4. સાઈઝ : સવા "
5. માર્કિંગ : ( દોડ" ને દોરા ની ખાલી જગ્યા છોડીને પોણા 3" ના કોરાણ )
( છેલ્લા બંને સાઈટના બંને કોરાણ માં બારથી પોણા " ના લલ )

3. બંને સાઇટે સવા" ના બાયા
1. લંબાઈ : સાડા 19"
2. પહોળાઈ : પોણા 3"
3. નંગ : 2
4. સાઈઝ : સવા"
5. માર્કિંગ : ( બારો - બાર : સાડા 19" )
( અંદર - અંદર : સાડા 17" )
( બંને સાઇટે એક" ની સાલ )

4. પાછળની ઉભી પટ્ટી
1. લંબાઈ : સાડા 19"
2. પહોળાઈ : પોણા 3"
3. નંગ : 17
4. સાઈઝ : લિટયા પ્રમાણે
5. માર્કિંગ : ( બારો - બાર : સાડા 19" )
( અંદર - અંદર : સાડા 17" )
( બંને સાઇટે એક" ની સાલ )

5. સપોર્ટ પટ્ટી
1. લંબાઈ : સાડા 81"
2. પહોળાઈ : સવા "
3. નંગ : 1
4. સાઈઝ : પોણો "
5. માર્કિંગ : ( બેઠક પટ્ટી ઠોકવાના પ્રમાણે )





3. સાઈટ પરના ફાલકા

1. પાછળના પાયા
1. લંબાઈ : 30"
2. પહોળાઈ : સવા 5"
3. નંગ : 2
4. સાઈઝ : સવા" ને દોરો
5. માર્કિંગ : ( નીચે બે દોરા ક્રોસ )
( નીચેથી 8" છોડીને 9" નું કોરણ )
( તેનાથી ઉપર સાડા 3" છોડીને દોડ" નું કોરણ )

2. આગળના પાયા
1. લંબાઈ : સવા 7"
2. પહોળાઈ : સવા 4"
3. નંગ : 2
4. સાઈઝ : સવા 4"
5. માર્કિંગ : 

3. મોર
1. લંબાઈ : 26"
2. પહોળાઈ : સાડા 12"
3. નંગ : 2
4. સાઈઝ : સવા" ને દોરો
5. માર્કિંગ : ( નીચેથી આગળથી પાછળ 24" છોડીને સવા" ની સાલ )
( પાછળ નીચેથી ઉપર 9" પર અડધા " નો ક્રોસ )

4. ચકલા પટ્ટી
1. લંબાઈ : 24"
2. પહોળાઈ : 3"
3. નંગ : 2
4. સાઈઝ : એક" માં દોરો ઓછો
5. માર્કિંગ : ( આગળથી 1" ની સાલ )

5. હાથા
1. લંબાઈ : 31"
2. પહોળાઈ : અડી"
3. નંગ : 2
4. સાઈઝ : પોણા 3"
5. માર્કિંગ : 

6. વાંકીયા 
1. લંબાઈ : 
2. પહોળાઈ : 8"
3. નંગ : 2
4. સાઈઝ : સવા" ને દોરો
5. માર્કિંગ : ( નીચેથી સાડા 3" પર ઉપર 3" પર લખોટા મુકવાના )

7. લાખોટા
1. લંબાઈ : 1"
2. પહોળાઈ : સવા"
3. નંગ : 4
4. સાઈઝ : સવા"
5. માર્કિંગ : 






Sunday 28 March 2021

ખાટલું

1. પાયા
1. લંબાઈ : 24" 2 ફૂટ
2. પહોળાઈ : 3"
3. સાઈઝ : 3"
4. નંગ : 4
5. માર્કિંગ : ( ઉપરથી 3" છોડીને પોણા2" નું કોરણ તેનાથી નીચે પોણા 2" નું કોરણ )
( ઉપરથી 10" છોડીને કાપટું મારવું )
( 3" માંથી બંને સાઈટ પોણા" છોડીને વચ્ચે કોરણ )
( 3 માંથી બંને સાઇટે પોણા " છોડીને નીચે ચારે બાજુથી ક્રોસ )

2. લાંબા ઈસાટા
1. લંબાઈ : 72" ( ફૂટ )
2. પહોળાઈ : 3"
3. સાઈઝ : પોણા 2"
4. નંગ : 2
5. માર્કિંગ : બરો - બાર : 6ફૂટ )
( અંદર - અંદર : 66" )
( બંને સાઇટે 3" ની સાલ )

3. ટૂંકા ઈસાટા
1. લંબાઈ : 48" ( 4 ફૂટ )
2. પહોળાઈ : 3"
3. સાઈઝ : પોણા 2"
4. નંગ : 2
5. માર્કિંગ : બરો - બાર : 4ફૂટ )
( અંદર - અંદર : 42" )
( બંને સાઇટે 3" ની સાલ )

ડામાચો 3 × 6 ( 3" ના પાયા )

1. પાયા   1. લંબાઈ : 30" 2. પહોળાઇ : 3" 3. નંગ : 4 4. સાઈઝ : 3" 5. માર્કિંગ : ( નીચેથી 3" છોડીને 2" નું કોરાણ નંબર ...